Nojoto: Largest Storytelling Platform
marubharatb147122
  • 38Stories
  • 105Followers
  • 143Love
    45Views

Maru Bharat (B14)

nursing staff

  • Popular
  • Latest
  • Video
e8c4b5fd73d0fcac64bd773028d8cc9b

Maru Bharat (B14)

tu special hai B14

tu special hai B14 #શાયરી

e8c4b5fd73d0fcac64bd773028d8cc9b

Maru Bharat (B14)

tu special hai AB14

tu special hai AB14 #શાયરી

e8c4b5fd73d0fcac64bd773028d8cc9b

Maru Bharat (B14)

Tu special B14

Tu special B14 #કવિતા

e8c4b5fd73d0fcac64bd773028d8cc9b

Maru Bharat (B14)

એક ચહેરો આંખમાં મેં અકબંધ રાખ્યો છે,
આગવો એકાદ મેં સંબંધ રાખ્યો છે.

‘મા’ વિશે બસ, 
‘મા’ લખી અટકી ગયો છું હું,

ક્યાં અધૂરો તો ય મેં નિબંધ રાખ્યો છે !!

#B14✨ tu special hai B14

tu special hai B14 #B14✨

e8c4b5fd73d0fcac64bd773028d8cc9b

Maru Bharat (B14)

હાલત એવી છે આજકાલ,

અંધારા થી વધારે તારી યાદ થી ડર લાગે..🍁 #AfraidOfDeath
e8c4b5fd73d0fcac64bd773028d8cc9b

Maru Bharat (B14)

પ્રેમ કારેલાના શાક જેવો છે
ખાવાનું મન તો થાય પણ કડવું લાગે છે.

#શાયર tu special hai B14

tu special hai B14 #શાયર

e8c4b5fd73d0fcac64bd773028d8cc9b

Maru Bharat (B14)

🙏 *બહુ સુંદર વાક્ય:*   🙏
           
  રહુ છું ભાડાના મકાનમાં,
 રાેજ શ્વાસ વહેંચી ભાડુ ચૂકવું છુ....,
       મારી ઔકાત બસ માટી જેટલી છે....
 વાતાે હું રાજ મહેલની કરી જાઉં છું....., 

 ખાખ થઈ જવાની આ કાયા 
 એક દિન....
  છતા ખૂબસુરતી પર 
  અભિમાન કરુ છું ....,

         મને ખબર છે, હું સ્મશાને પણ 
    પાેતાના સહારે નથી 
               જઈ શકવાનો...
    .... એટલે જ હું જમાનામાં તમારા 
            જેવા દાેસ્ત બનાવું છું...!! 

    🌹જય શ્રી કૃષ્ણ🌹
     🌸શુભ સવાર🌸 tu special hai B14

tu special hai B14

e8c4b5fd73d0fcac64bd773028d8cc9b

Maru Bharat (B14)

જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.

હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને. tu special hai B14

tu special hai B14

e8c4b5fd73d0fcac64bd773028d8cc9b

Maru Bharat (B14)

Natural Morning ખબર નથી કયા રૂપે આપી જાય છે,
હું માંગુ એ પહેલા જ મારો ઠાકર મને આપી જાય છે.
🙏જય શ્રીકૃષ્ણ🙏 tu special hai B14

tu special hai B14

e8c4b5fd73d0fcac64bd773028d8cc9b

Maru Bharat (B14)

Natural Morning જ્યારે મને તારી તરસ લાગે..
એ ક્ષણ મને ખુબ સરસ લાગે...
પછી ભલે ને એ ક્ષણ આવતા વરસ લાગે.... tu special hai B14

tu special hai B14

loader
Home
Explore
Events
Notification
Profile