Nojoto: Largest Storytelling Platform
kathiriyamilan9757
  • 48Stories
  • 57Followers
  • 507Love
    582Views

Mr.Kathiriya

photographer

  • Popular
  • Latest
  • Video
ed7f55d9a62a53b0bf5bdba56062c869

Mr.Kathiriya

અમુક એવા સબંધો ને સચવિલેજો
જે તમારી 
હકીકત માજ કોઈ પણ આશાં વગર 
સભાળ રાખે છે..

©Mr.Kathiriya
  #Journey
ed7f55d9a62a53b0bf5bdba56062c869

Mr.Kathiriya

માણસ જેટલો સમય ને કાબુ માં રાખવાની કોશિશ 
કરે એટલોજ હાથમાંથી સર્તો જાય.
સમયને પકડવા કરતા અને માણી લેવામાં 
મજા છે....

©Mr.Kathiriya
  #Ambitions #taime #love #લાઇફસ્ટાઇલ #love❤

#Ambitions #Taime love #લાઇફસ્ટાઇલ love❤ #જીવન

ed7f55d9a62a53b0bf5bdba56062c869

Mr.Kathiriya

આ મોટા શહેરો ની ગાંડી દોડધામ માં
આજનો વડીલ મુંજાય છે
કે આવનારા સમય માં મારી જીંદગી નું 
શું...?

©Mr.Kathiriya
  #merasheher #love #Aatma #ગભરાટ

#merasheher love #Aatma #ગભરાટ #જીવન

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile