Nojoto: Largest Storytelling Platform
yogeshunadakat4143
  • 9Stories
  • 17Followers
  • 85Love
    539Views

Yogesh Unadakat

  • Popular
  • Latest
  • Video
f0d1e1988f585dac065eb667be93e9a4

Yogesh Unadakat

જીવન મા અનુભવ થી વધારે કોઈ શીખવી શકતું નથી.

©Yogesh Unadakat
  #જીવન

#જીવન #વિચારો

f0d1e1988f585dac065eb667be93e9a4

Yogesh Unadakat

જીવન નુ પરમ સુખ સહજતા મા રહેલ છે.

©Yogesh Unadakat
  #જીવન

#જીવન #વિચારો

f0d1e1988f585dac065eb667be93e9a4

Yogesh Unadakat

અંતર આત્માના અવાજ સાથે કામ કરવાથી સફળતા માટે કુદરત મદે આવી જાય છે.

©Yogesh Unadakat
  #સફળતા

#સફળતા #વિચારો

f0d1e1988f585dac065eb667be93e9a4

Yogesh Unadakat

શિક્ષણ એ જીવનો સાચો સૂર્યોદય છે.

©Yogesh Unadakat
  #શિક્ષક 
#જીવન

#શિક્ષક #જીવન #વિચારો

f0d1e1988f585dac065eb667be93e9a4

Yogesh Unadakat

જીવનમાં પ્રસન્નચિત્ત બહુ મોટી સંપત્તિ છે.

©Yogesh Unadakat
  #જીવન

#જીવન #વિચારો

f0d1e1988f585dac065eb667be93e9a4

Yogesh Unadakat

જીવનમાં પ્રસન્નચિત એ બહુ મોટી સંપત્તિ છે.

©Yogesh Unadakat
  #જીવન

#જીવન #વિચારો

f0d1e1988f585dac065eb667be93e9a4

Yogesh Unadakat

જીવન ને નદી જેવી સહજતાથી જીવીએ તો રસ્તો કુદરતે નક્કી કરેલ છે, બાકી દરિયાનો ઘુઘવાટ જોઈ શકાય છે...
                                   -યોગેશ ઉનડકટ

©Yogesh Unadakat
  #surya
f0d1e1988f585dac065eb667be93e9a4

Yogesh Unadakat

જીવનની ગમે તેવી નાજુક સ્થિતિમાં હોઈએ ત્યારે જેમને જોઈ ચેહરા પર કુદરતી સ્માઈલ આવી જાય તે વ્યક્તિ એટલે મિત્ર. 
(જીવન રંગીન બનાવનાર તમામ મિત્રોને સમપિર્ત)

©Yogesh Unadakat
  #FriendshipDay
f0d1e1988f585dac065eb667be93e9a4

Yogesh Unadakat

"યંત્રો વચ્ચે રહેતો માણસ ધીમે ધીમે યંત્રવત્ કાર્ય કરતો થઈ ગયો છે, પરંતુ સાચું જીવન તો લાગણી મા રહેલું છે."
                 - યોગેશ ઉનડકટ

©Yogesh Unadakat
  #L♥️ve


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile