Nojoto: Largest Storytelling Platform
damyantiashani5117
  • 224Stories
  • 159Followers
  • 1.2KLove
    0Views

Damyanti Ashani✍️

  • Popular
  • Latest
  • Video
f4b5d0044e833fcf058a83bb78274992

Damyanti Ashani✍️

કેટલું નજીક છે નહીં? પણ, મંઝિલ લાગે દૂર છે,
આ પક્કડદાવ જો થયો સફળ, તો તક ભરપૂર છે.

અસ્તિત્વ જ મારું તો ટકે, જો હું એને પામી લઉં,
જો હું થાઉં સફળ, પછી કહેજે; લે! તું મશહૂર છે.

©Damyanti Ashani✍️ #નજીક #દૂર #પક્કડદાવ

#safarnama

#નજીક #દૂર #પક્કડદાવ #safarnama #શાયરી

11 Love

f4b5d0044e833fcf058a83bb78274992

Damyanti Ashani✍️

છોડી દીધું ભીડનો ભાગ બનવાનું, કો'કના બાંધેલા પ્રવાહમાં શું એને જ કાંઠે તણાયા કરવાનું?

તોડી દીધી બધી બેડીઓ, હવે નિરાંતે બેઠાં ભીતર વહેતાં ઝરણાંનું ખળખળ સંગીત માણ્યા કરવાનું.

©Damyanti Ashani✍️ #ઈચ્છા #મન #વિચાર #જીવન

#Flower

#ઈચ્છા #મન #વિચાર #જીવન #Flower #જ્ાન

8 Love

f4b5d0044e833fcf058a83bb78274992

Damyanti Ashani✍️

आज दास्तां-ए-मौसम है! कड़क ज़ायकेदार चाय पीने की वजह,
चुस्की भी होगी और बातें भी मद्धम तेज, अपने अंदाज़ की तरह।

©Damyanti Ashani✍️ #चाय #चुस्की #अंदाज़
f4b5d0044e833fcf058a83bb78274992

Damyanti Ashani✍️

खुश रहना है? तो किसी गैर की सोच को अपने मन पर हावी न होने दें। फिर देख...

सिर्फ यह वादा मैंने आजतक अपनेआप से किया है।

©Damyanti Ashani✍️ #खुश #वादा

#AWritersStory
f4b5d0044e833fcf058a83bb78274992

Damyanti Ashani✍️

લગોલગથી પસાર થઈ જતી ખુશીની કેડીઓ જો ન દેખાય,
તો માનવું કે જીવનને માણવાનાં ચશ્માં જ ધૂંધળાં ચડાવેલાં છે.

©Damyanti Ashani✍️ #જીવન #ખુશી #કેડી

#FriendshipDay

#જીવન #ખુશી #કેડી #FriendshipDay

6 Love

f4b5d0044e833fcf058a83bb78274992

Damyanti Ashani✍️

પ્રેરણાદાયી ભૂતકાળને જ આપણી અંદર જીવતો રાખવો. 

રહ્યો, લાગતાવળગતો પડાવ! એના પર ઉડતી નજર નાખીને તાજી હવામાંથી ઊંડા શ્વાસ ભરતાંભરતાં ભવિષ્ય તરફ આગળ વધી જવું.

©Damyanti Ashani✍️ #પ્રેરણાદાયી #પડાવ #ભૂતકાળ

#MereKhayaal

#પ્રેરણાદાયી #પડાવ #ભૂતકાળ #MereKhayaal

7 Love

f4b5d0044e833fcf058a83bb78274992

Damyanti Ashani✍️

ख्वाब को मैं सरेआम सजा के रखती हूँ अपनी पलकों पे।
 वो हकीकत बने न बने मगर उसे मकसद बनाना मेरी ज़िद है।

©Damyanti Ashani✍️ #ख्वाब #ज़िद #हकीकत

#moonbeauty
f4b5d0044e833fcf058a83bb78274992

Damyanti Ashani✍️

એમ ન કહે તું કે પોતાનાં પાછળ છૂટી ગયાં! પરિઘ વિસ્તરતો ગયો એમ કહે,
તારી ત્રિજ્યા ટૂંકી કર તો 'કેન્દ્ર' ખભે માથું મૂકી શકાય એટલું જ છેટું રહેશે.

©Damyanti Ashani✍️ #પરિઘ #કેન્દ્ર

#moonbeauty

#પરિઘ #કેન્દ્ર #moonbeauty

8 Love

f4b5d0044e833fcf058a83bb78274992

Damyanti Ashani✍️

મનના તારને ખુદથી જોડવા મૌન સાધી લઉં હું ક્યારેક ચૂપચાપ,
ગૂંચ મનની ઉકેલી કે હર કામ સધાઈ જાય છે આપોઆપ.

©Damyanti Ashani✍️ #ચૂપ #ગૂંચ #મન #ઉકેલી

#eveningtea

#ચૂપ #ગૂંચ #મન #ઉકેલી #eveningtea

7 Love

f4b5d0044e833fcf058a83bb78274992

Damyanti Ashani✍️

હોય આકસ્મિક જ અવમૂલ્યન સઘળું,
આ જગતને લેણદેણનું કારણ સમજ.

©Damyanti Ashani✍️ #લેણદેણ #કારણ 

#MothersDay2021

#લેણદેણ #કારણ #MothersDay2021

8 Love

loader
Home
Explore
Events
Notification
Profile