Nojoto: Largest Storytelling Platform
himanshuvaghariy4526
  • 676Stories
  • 88Followers
  • 6.6KLove
    61.4KViews

વિસામો (હિમાંશુ વઘારીયા)

  • Popular
  • Latest
  • Video
f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
હતો વિશ્વાસ કે આવી જશે,
વીતી ગઈ રાત અને જગ્યા થઈ સુમસાન,
એ માં એકલી જ રહી ગઈ કે આવી જશે કોઈ.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #માં #જીવનડાયરી #વિસામો

#માં #જીવનડાયરી #વિસામો #Life

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
સફર કરી ને સંતાય જવાનું,
દુઃખમાં મુકી ને સંતાય જવાનું,
કેમ કરે છે ઉપર વાળો ?
જે પ્રિય હોય એને લઈ સંતાય જવાનું.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
છે 'વિસામો' નજરે છતાં હું થંભી ગયો,
આયખું ફરી વળ્યું નજર સામે હું થંભી ગયો.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #વિસામો #જીવનડાયરી

#વિસામો #જીવનડાયરી #Life

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
રડવું મનાવવું એક જ ભાગ છે,
છતાં લોકો અલગ જ સમજે છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

White #જીવનડાયરી
મોસમ આવી ખાટી મીઠી,
અંતે નીકળે એમાં ગોટલી,
સોડમ જાણીતી મધમીઠી,
ઉનાળા સિવાય ક્યાંય ન દીઠી

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #mango_tree #જીવનડાયરી #વિસામો

#mango_tree #જીવનડાયરી #વિસામો #Life

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

White #જીવનડાયરી
એકલા ફરવું એકલા ચરવું,
સબક મળે એ સોનાનો,
જીવતર જીવવું એવી રીતે,
વિસામે મળે સૌ કોઈ પોતાનો.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #bike_wale #જીવનડાયરી #વિસામો

#bike_wale #જીવનડાયરી #વિસામો #Life

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
જે દી ફરતાં હોય ત્યારે કિંમત ન હોય,
અને જ્યારે ધૂણી ધખાવીને બેસી જાય,
તે દી મારા વાલા શોધતા આવે વિસામા ને.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
દીવાલોની વાતો એના કાન જાણે,
 લોકો રહ્યા નબળા કરવા એના મન જાણે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #sadak #જીવનડાયરી #વિસામો

#sadak #જીવનડાયરી #વિસામો #Life

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

White #જીવનડાયરી
એકલો અટવાયો હું નગરનાં પાણીમાં,
કેમ કરી અટવાયો હું નગરનાં વાણીમાં,
ફર્યો એમ જાણે ઘર વિનાનો માણસ,
એક પણ જગ્યાએ ન આપ્યો વિસામો,
એકલો અટવાયો હું નગરનાં પાણીમાં.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #sad_quotes #જીવનડાયરી #વિસામો

#sad_quotes #જીવનડાયરી #વિસામો #Life

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

White #જીવનડાયરી
જીવતર મળ્યું તો જીવી લેવાય,
નાહકની કલાકુટમાં શા માટે પડવું,
રેલાય પાણી ને જગ્યા કરી લે,
મગજ એવો રાખવો કે માથે રસ્તો કરી લે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #sad_shayari #જીવનડાયરી #વિસામો

#sad_shayari #જીવનડાયરી #વિસામો #Life

loader
Home
Explore
Events
Notification
Profile