Vibrant Writer

Vibrant Writer Lives in Dahod, Gujarat, India

Nature lover 💚 Truth seeker 💖 મારા વિચારો ગુલાબ જામુન જેવા છે, મોઢાં માં મૂકતા જ ધ્યાન એક જ જગ્યાએ જશે. #vibrant_writer #pritliladabar ❣️

www.instagram.com/vibrant_writer

  • Popular Stories
  • Latest Stories

"કંઈક ને કંઈક નવું જાણવાની મજા છે, સંગીત રૂપી જીવનને માણવાની મજા છે. કંઈક ને કંઈક નવું અનુભવવાની મજા છે, આશ્ચર્યજનક જીવનને જીવવાની મજા છે. © Vibrant_writer"

કંઈક ને કંઈક નવું જાણવાની મજા છે, 
સંગીત રૂપી  જીવનને માણવાની મજા છે.
કંઈક ને કંઈક નવું અનુભવવાની મજા છે, 
આશ્ચર્યજનક જીવનને જીવવાની મજા છે.
© Vibrant_writer

કંઈક ને કંઈક નવું જાણવાની મજા છે,
સંગીત રૂપી જીવનને માણવાની મજા છે.
કંઈક ને કંઈક નવું અનુભવવાની મજા છે,
આશ્ચર્યજનક જીવનને જીવવાની મજા છે.
© Vibrant_writer
#vibrant_writer #pritliladabar #eklavy #Nojotogujarati #nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love

43 Love
9 Share

"દુઃખ, પરિવર્તન અને સંઘર્ષ લાગશે *દુશ્મન* , પણ આ જીવન ને જીવતા શીખવનાર *મિત્રો* છે. © Vibrant_writer"

દુઃખ, પરિવર્તન અને સંઘર્ષ લાગશે *દુશ્મન* , 
પણ આ જીવન ને જીવતા શીખવનાર *મિત્રો* છે.
© Vibrant_writer

#દુઃખ, #પરિવર્તન અને #સંઘર્ષ લાગશે *#દુશ્મન* ,
પણ આ જીવન ને જીવતા શીખવનાર *#મિત્રો* છે.
© Vibrant_writer
#vibrant_writer #pritliladabar #eklavy #Nojotogujarati #nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love

41 Love
11 Share

"બીજાને સવાલ કરીએ એ પહેલા પોતાને સવાલ કરીએ.. લાશ બની જઈએ એ પહેલા પોતાની તલાશ કરીએ.. ©Vibrant_writer"

બીજાને સવાલ કરીએ
એ પહેલા પોતાને સવાલ કરીએ.. 
લાશ બની જઈએ
એ પહેલા પોતાની તલાશ કરીએ..
©Vibrant_writer

બીજાને સવાલ કરીએ
એ પહેલા પોતાને સવાલ કરીએ..
#લાશ બની જઈએ
એ પહેલા પોતાની #તલાશ કરીએ..
©Vibrant_writer
#vibrant_writer #pritliladabar #eklavy #Nojotogujarati #nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love

38 Love
3 Share

"એ છોડે જો સાથ તો એમ કંઈ છૂટવા નહીં દઉં, હવે એ હાડમાંસ નો દેહ જ નઈ, જિંદગી છે મારી. ©Vibrant_writer"

એ છોડે જો સાથ તો એમ કંઈ છૂટવા નહીં દઉં, 
હવે એ હાડમાંસ નો દેહ જ નઈ, જિંદગી છે મારી.
©Vibrant_writer

એ છોડે જો સાથ તો એમ કંઈ છૂટવા નહીં દઉં,
હવે એ હાડમાંસ નો દેહ જ નઈ, જિંદગી છે મારી.
©Vibrant_writer

#vibrant_writer #pritliladabar #eklavy #Nojotogujarati #nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love
#Shayari #Love #Poetry #Quotes #Lovequotes #SAD #Shayar #urdupoetry #Hindi #follow #Like #urdu #writer #Shayarilover #Hindishayari #ishq #SADshayari #mohabbat #Hindipoetry #Loveshayari #urdushayari #Hindiquotes #Poetrycommunity #Dil #Shayaris #shayri #Thoughts

34 Love

"મુસાફરી મુસાફર છું આ દુનિયાનો, મુસાફરી કરી રહ્યો છું, નવા નવા અનુભવો સાથે જીંદગી જીવી રહ્યો છું. © Vibrant_writer"

મુસાફરી મુસાફર છું આ દુનિયાનો, મુસાફરી કરી રહ્યો છું,
નવા નવા અનુભવો સાથે જીંદગી જીવી રહ્યો છું.
© Vibrant_writer

મુસાફર છું આ દુનિયાનો, #મુસાફરી કરી રહ્યો છું,
નવા નવા અનુભવો સાથે જીંદગી જીવી રહ્યો છું.
© Vibrant_writer
#vibrant_writer कलम बोल रही हैं.... #pritliladabar #eklavy #Nojotogujarati #nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love
#Shayari #Love #Poetry #Quotes #Lovequotes #SAD #Shayar #gujarati #follow #Like #writer #Shayarilover #gujaratishayari #ishq #SADshayari #mohabbat #gujaratipoetry #Loveshayari #Poetrycommunity #Dil #Shayaris #shayri #Thoughts

34 Love
6 Share