Nojoto: Largest Storytelling Platform
payaldholakia3292
 • 856Stories
 • 0Followers
 • 0Love
  0Views

Payal Dholakia

 • Popular
 • Latest
 • Video
f8fa17e02b8cf7a86f8a1ab5f166b133

Payal Dholakia

અચ્છાકુંવર કાંતિમયનું
મણી દૈવી રૂપમાં સમાઈને
મોક્ષ પામે એજ અભ્યર્થના
— % &

f8fa17e02b8cf7a86f8a1ab5f166b133

Payal Dholakia

હરિ કંચનનું મોહ જગ છોડી નિસર્યું 
બટુક ધન દિનેશ્વરી ને આલિંગવા 
મહા સુદ પૂનમ દિવસે "મોજ" બન્યું એકલવાયું
સુની થયી પોળ, સુનાં થયાં આંગણાં
હવે કેમ કરી સહિયે વસંતનો ખાલીપો!💔
— % & 💔

💔

f8fa17e02b8cf7a86f8a1ab5f166b133

Payal Dholakia

એજ જીવન 
જે લખાયું છે હસ્તે
વિધાત્રીને ત્યાં આરંભ પ્રેમ
અંત હસ્તરેખામાં.... 

#yqquotes #yqgujarati #haiku 
YourQuote Motabhai #YourQuoteAndMine
Collaborating with Nehu Garva

આરંભ પ્રેમ અંત હસ્તરેખામાં.... #yqquotes #yqgujarati #Haiku YourQuote Motabhai #YourQuoteAndMine Collaborating with Nehu Garva

f8fa17e02b8cf7a86f8a1ab5f166b133

Payal Dholakia

એ અણસાર 
લાગે તારા જેવો જ 
મૃગજળમાં
- પાયલ #yqbaba #yqhaiku
f8fa17e02b8cf7a86f8a1ab5f166b133

Payal Dholakia

આષાઢી મેઘે 
વરસે મૃગજળ
સમાં સપના #haiku #yqgujrati
f8fa17e02b8cf7a86f8a1ab5f166b133

Payal Dholakia

शामें ख़ाली दिलोंका बसेरा होता है
राग मधुवंती के आलाप सी
तन्हा, अकेली बीत जाती है
ना जाने कौनसे फ़िराक़ में, 
किस राह में,
प्रतीक्षा की कलाई पकड़े पूरी शाम
कतरा कतरा सी बहती है
कोरी रैना ऐसे ही लौट जाती है
आधी सी, अधूरी सी।
अकेलेपन में कोई
हंगामा बरपा भी नहीं होता
विरह की शहतूत, 
प्रेम रंग की और तरसी होती जाती है 
दर्द अब दवा सा काम करने लगता है
एलिया और फ़राज़ की गजलें 
शामको हमेशां मादक बना देती है
मानो कोई अपना
मृत्यु होनेके बाद भी 
वो पास ही रहता है 
ऐसा अहसास होने लगता है
शाम का हाल, उसका ऐब
अक्सर सोचने पर मजबूर करता है
और उसका जवाब ढूंढने में
रात बैरन हो जाती है। #yqbaba #yqhindi
f8fa17e02b8cf7a86f8a1ab5f166b133

Payal Dholakia

राहतें, चाहते, आहटें आज भी वही है,
रोनकें, बंदिशे, हसरतें आज भी वही है। 

शोहरतें, मोहबतें आज भी वही है, 
हालांकि, जो था, जो है, आज भी वही है।

मुनासिब सब हो नहीं सकता इस रंज-ओ-ग़म में
मुकम्मल जो हुआ है, वो आज भी वही है।

शायद यहीं पर है हमारे कर्मों की दास्तां
अजीब दिल तन्हा,आवारा, बेचारा 
आज भी वही है। #yqhindi
f8fa17e02b8cf7a86f8a1ab5f166b133

Payal Dholakia

शाम, हवा और ये अप्रैल का महीना।
गम की शामें, बिछड़ने का दर्द ये सब जैसे अप्रैल महीने को लाइसेंस सा मिल चुका है। बैसाखी पूनम का चांद हमारे जीवन में इतना घना अंधेरा कर जायेगा ये सोचा न था। अप्रैल की पीड़ा इतनी मुनासिब हो गई है की हर बात पर अब रोना आता है। अप्रैल महीना जभी भी विदा होता है तो लगता है जैसे हम ख़ुद से जुदा होते जा रहे है। ऐसे अधूरेपन की राह में हमें क्यों छोड़ रहा है वो ख़ुदा। हमें अगर तू चाहे तो मुक्ति देना लेकिन तेरी खु़दाई के वास्ते हमारा यार मोड़ दे। हम पहले से ही यार की मौत का दंड भुगत रहे है। अब और क्या बचा है। रब्बा, अब तो खै़र कर। इतनी बर्बादी नहीं देखी जाती। दोस्त के बिना हम प्यासे है। उसकी दोस्ती के लिए तड़प रहे है, जैसे जल बिन मछली। जैसे भूखे तो रोटी ना मिलना और उसका भूख से बिलखना। सब कुछ छूट रहा है। छूटे का दर्द नहीं, जो गुम गया वो हमारा "घर" था। अपने दुःख को गले लगाकर हम कितनी बार रोए। हमें भी तो मजबूत कंधा चाहिए, जो तूने वो भी छीन लिया। इससे अच्छा है खु़दा, तू हमें बक्ष दे या फिर हमारा यार मोड़ दे। #yqbaba #yqhindi
f8fa17e02b8cf7a86f8a1ab5f166b133

Payal Dholakia

સંગીત નાં સાત સુર કે મેઘધનુષ નાં સાત રંગ
બંને બેસૂરા અને બેરંગી લાગે છે તારા વગર
સાતેય વર્ષ માં કરેલી રસ પૂરી અને મગ ની છુટ્ટી દાળ માં તારો સ્વાદ હવે ફકત તારું સ્મરણ યાચે છે. સાથોસાથ જોયેલી માણેલી તમામ સિરિયલો ની ટી આર પી હવે ઘટી ગયી છે એટલે જોવાનું બંધ કરી નાખ્યું છે. તારા ગયા પછી દાદા એ પોતાની અત્યંત અતિપ્રિય ચાય અને કવિતાઓ લખવાનું બંધ કરી નાખ્યું છે.તારી સાથે કરેલી મેગી ગોસીપ્સ બહુ યાદ આવે છે. પણ તું સૌ કરતા વધારે યાદ આવેછે. રેહમાન અને લતાજી એ ગાયેલું
"यहां सब कुछ है मां फिर भी
लगे बिन तेरे मुझको अकेला"
જ્યારે પણ કાને ગુંજે એટલે આંખ માંથી આવેલાં ઝરમરીયાનાં લીધે તારી છબી ધૂંધળી દેખાય છે. એકવાર સાથે આંબા ખાવા છે, સાથે જોયેલી તુલસી પાર્વતી ની વાતો કરવી છે. તારે ખોળે માથું રાખીને મને પોતાને યાદ કરવી છે. બા એકવાર સામે જોઈ લેજે. એકવાર તો પાછી આવ! આવીશ ને?

લિ.
માનસી! #yqbaba #yqgujarati
f8fa17e02b8cf7a86f8a1ab5f166b133

Payal Dholakia

☮️❤️ रस - शृंगार #yqbaba#yqhindi

रस - शृंगार #yqbaba#yqhindi

loader
Home
Explore
Events
Notification
Profile