Nojoto: Largest Storytelling Platform
yuvrajsinh8235
  • 360Stories
  • 397Followers
  • 1.2KLove
    1.0KViews

yuvrajsinh jadav

yuvrajsinh jadav

  • Popular
  • Latest
  • Video
fb7243d3976653d8bac149ac3dd31f16

yuvrajsinh jadav

खुद से लड़ते-लड़ते में इतना आगे निकल गया...2
तब पता चला की खुदमें कितनी खूबियां थी। #motivation #yuvrajsinhjadav #warrior
fb7243d3976653d8bac149ac3dd31f16

yuvrajsinh jadav

કઈક તો વિચાર્યું હશે કાયનાતે,
તારા મારા સબંધ વિશે 
નય તો આટલી મોટી દુનિયામાં 
તારી પાસે આવીને જ કેમ રોકાયો?
 #love #manjil #yuvrajsinhjadav
fb7243d3976653d8bac149ac3dd31f16

yuvrajsinh jadav

शीशेने शिखाया की,
जूठ हंमेशा आगे रहता है 
और सच पीछे... #mirror #yuvrajsinhjadav #flaselove #true
fb7243d3976653d8bac149ac3dd31f16

yuvrajsinh jadav

નાચો, ગાઓ, ઉત્સવ માનવો,
શું ખબર રાસની રમઝટ કાનો મળી જાય

ખુશીઓનો રંગ લઈને આવી છે જન્માષ્ટમી,
ચાલો રંગાઈ જઈએ.

Happy Janmastami
 #jaishreekrishna #happyjanmashtmi #yuvrajsinhjadav #krishna
fb7243d3976653d8bac149ac3dd31f16

yuvrajsinh jadav

મેહનતથી બીવશો
તો કેમ જીવશો. #gandhi #yuvrajsinhjadav
fb7243d3976653d8bac149ac3dd31f16

yuvrajsinh jadav

अगर आप को लगता है कि आप कुछ हो।
तो आप गलत हो।
क्योंकि आप इंसान हो।

🤣🤣🤣 #comedy #yuvrajsinhjadav
fb7243d3976653d8bac149ac3dd31f16

yuvrajsinh jadav

किसी को मारकर जीनेमें क्या मजा...2
मजा तो उसमें है की,
हम मरजाएं और सब की नींद उड़ जाए। #gandhiji #yuvrajsinhjadav
fb7243d3976653d8bac149ac3dd31f16

yuvrajsinh jadav

देश के लिये लड़ने वाले 
हर वो सहीद देश की शान है।
जनाब ये हिंदुस्तान है। 🇮🇳
 #india #soldier #yuvrajsinhjadav #jayhind
fb7243d3976653d8bac149ac3dd31f16

yuvrajsinh jadav

ટીચર : રામુ બોલ તારે ક્યાં સુધી ભણવાનું છે?

રામુ : બસ બે જ મિનિટમાં રજા પડશે ટીચર.

રામુને બધા છુટી ગયા પછી પણ મુર્ગો બનાવી રાખ્યો.

🤣🤣🤣 #comedy #meme #yuvrajsinhjadav
fb7243d3976653d8bac149ac3dd31f16

yuvrajsinh jadav

હું રાજને જોઈને હસ્તો હતો.

રાજ : બવ દાંતનો કાઢીશ નય તો બોખો થઈ જઈશ. એમ કહીને તે મારા પર હસવા લાગ્યો.

મેં ગીચ્ચામાંથી તેના પપ્પાનું નવું ચોખટુ કાઢીને બતાવ્યું.


😂😂😂 #comedy #meme_wala_bhaiya #yuvrajsinhjadav
loader
Home
Explore
Events
Notification
Profile