Nojoto: Largest Storytelling Platform
maheshjoshi5793
  • 12Stories
  • 11Followers
  • 63Love
    223Views

Ajnabi

Mahesh Joshi Ajnabi

  • Popular
  • Latest
  • Video
ff3b4ae54bbeef3138a8853cf6b1327c

Ajnabi

બેફામ થયો છે ફેબ્રુઆરી લૂંટાવાને  મુહોબ્બત.... 

નથી ખબર તેને હિસાબ તો બધો માર્ચ રાખે છે.       ....✍️🏻

©Ajnabi #day
ff3b4ae54bbeef3138a8853cf6b1327c

Ajnabi

એ અલગ વાત છે કે કિનારે ઊભો છું,

પણ એટલું જરુર જાણું છું કે કોણ કેટલા પાણીમા છે....✍️🏻

©Mahesh Joshi Ajnabi #AloneInCity
ff3b4ae54bbeef3138a8853cf6b1327c

Ajnabi

વરસાદ એ આજે મન મૂકીને વરસ્યો હતો,
કદાચ ધરતી વગર એ પણ તરસ્યો હતો
       ....✍🏻અજનબી #વરસાદ

#વરસાદ #શાયરી

6 Love

ff3b4ae54bbeef3138a8853cf6b1327c

Ajnabi

लोग टूट जाते हैं एक घर बनाने में,

तुम तरस नहीं खाते, बस्तियां जलाने में । ....✍️ #दिल्ली
ff3b4ae54bbeef3138a8853cf6b1327c

Ajnabi

अब क्या ढूंढते हो जलने वाले कागज की राख मे 

जल गयी वो कहानी जिसके शीर्षक तुम थे ...!!

ajnabi...✍️ #kahani
ff3b4ae54bbeef3138a8853cf6b1327c

Ajnabi

હું પણ મારી લાગણીઓનું  અભિયારણ ચાહું છું,

રોજ કોઈ આવીને શિકાર કરી જાય કેમ પોસાય !
                     _ajnabi....✍️ #લાગણી

#લાગણી #શાયરી

0 Love

ff3b4ae54bbeef3138a8853cf6b1327c

Ajnabi

આજે મે અરીસામાં તિરાડ જોઈ,
ખબર નહિ.. ,,

કાચ તૂટ્યો હતો કે.... હૂં😔

_ajnabi...✍️ #અરીસો

#અરીસો #શાયરી

0 Love

ff3b4ae54bbeef3138a8853cf6b1327c

Ajnabi

હૂંફને પણ સતત કયાં સુધી ઓઢીને રાખવી? 

જાતને થોડી થરથરવા માટે છૂટી પણ મૂકવી.

                          _અજનબી...✍️ #હૂંફ

#હૂંફ #શાયરી

4 Love

ff3b4ae54bbeef3138a8853cf6b1327c

Ajnabi

નફરત ટહુકે ટહુકે ઉછેર્યું છે મેં મારા એકાંતને...

હવે કોઈ છોડીને જવાની વાત પણ 
કરે ને,
તોય અવસર જેવું લાગે છે....!

_ajnabi....✍️ #એકાંત

#એકાંત #શાયરી

4 Love

ff3b4ae54bbeef3138a8853cf6b1327c

Ajnabi

#હોવું_જોઈએ

#હોવું_જોઈએ #કવિતા

168 Views

loader
Home
Explore
Events
Notification
Profile