Nojoto: Largest Storytelling Platform

New vini cosmetics Quotes, Status, Photo, Video

Find the Latest Status about vini cosmetics from top creators only on Nojoto App. Also find trending photos & videos about, vini cosmetics.

    LatestPopularVideo

Kaaru Kaarnika

Bharath Nandibhatla

Cosmetics inside out?

read more
Feel comfortable under your own skin.
Or do they have a skin cream for that too? Cosmetics inside out?

Sumit Kanzariya

Vini Patel Vini Patel #nojotophoto

read more
 Vini Patel   Vini Patel

Vini Patel

Vini #વિચાર

read more
'Vini' તું તો મારા માટે ચા-કોફી જેવી છે 

જેમ વધારે 'ગરમ' હોય તેમ વધુ સારી લાગે... Vini

Shree s Dubey

VR Budasana

Vini Patel

read more
યાદોના પાનાથી ભરેલી છે જિંદગી,
સુખ અને દુ:ખના પ્રસંગોથી ભરેલી છે જિંદગી,
એકલા બેસીને વિચારી તો જુઓ, 
પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે આ જિંદગી.

...VR... Vini Patel

VR Budasana

Vini Patel

read more
દિકરો એટલે સુખડનો ટુકડો. 
દીકરી એટલે કસ્તુરી..
અને
 પુત્રવધૂ એટલે કેસર...
ત્રણેયને બરાબર સાચવી શકો તો 
એ ત્રણેય 
જાતે ઘસાઈને સુવાસ ફેલાવે ..... Vini Patel

VR Budasana

Vini Patel

read more
ભૂલી નથી ગયા,
ખાલી મૂકી દીધું છે, 
બાકી આજે પણ 
એના એજ છીએ... Vini Patel

VR Budasana

Vini Patel

read more
ભગવાને સૃષ્ટિની રચના કરતા સમયે ત્રણ વિશેષ વાતોનું ધ્યાન રાખ્યું 


૧ . અનાજમાં કીડા પેદા કર્યા , નહીતર લોકો આનો સોના - ચાંદીની જેમ સંગ્રહ કરતા . 

૨ . મૃત્યુ પછી શરીરમાં દુર્ગધ ઉત્પન્ન કરી , નહીતર પોતાના સ્નેહીજનને કયારેય અગ્નિદાહ કે દફન ન કરત . 

૩ . જીવનમાં સંકટ સાથે રડવાનું અને સમય સાથે ભુલવાનું 
        આપ્યું . નહીતર જીવનમાં નિરાશા અને અંધકાર જ
        રહી જાત . કયારેય આશા , પ્રસન્નતા કે જીવવાની ઈચ્છા જ ન થાત . Vini Patel

VR Budasana

Vini Patel

read more
જીવનમાં કોઈપણ બાબતે હિંમત રાખશો તો
ક્યારેય રસ્તો દેખાવાનું બંધ નઈ થાય... Vini Patel
loader
Home
Explore
Events
Notification
Profile