Find the Latest Status about vadheli rotli ni recipe in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, vadheli rotli ni recipe in gujarati.
Rahul Gupta
#OpenPoetry ખૂબસૂરતી જો સફેદ રંગમાં હોત ... કદરુપ્તા જો કાળા રંગમાં હોત.... ગજબ દીવાનો છું તારા ન્યાયનો ઇસ.... સફેદ રંગ પગોના તળિયા ને.... કાળો રંગ આંખોની કીકીઓ ને... :- રાહુલ ગુપ્તા (રાહી) a earning thought from delay journey... #rahi_ni_vato #gujarati poem #rahi ni vato
#gujarati poem #Rahi ni vato #Rahi_ni_vato #OpenPoetry
read moreMotusinh vaghela
પેટ્રોલના રોજ વધતા ભાવથી છોકરીઓનું એક સપનું પૂરું થશે, એમના સપનાનો રાજકુમાર હવે ઘોડા પર બેસીને આવશે !! 😂😂😂😂😂 ©Motusinh vaghela #$ comedy ni duniya #$ shayari man Gujarati #$ #Morning
#$ comedy ni duniya #$ shayari man Gujarati #$ Morning
read morekosha
આજે પણ તારા વિશે વિચારું આંખ બંધ કરી તો મારાં હૈયા ના ધબકારા વધી જાય છે જાણે Viva આપતા પહેલા મેડમ ની સામે બેસી હોવ એવું લાગે, તું examinar તો નથી પણ હા જ્યારે મે જોવું તારી છબી કે તારા હોઠ ની ગુલાબી હસી મારા મન માં તોઆ મારું દિલ પણ રેહતું નથી મારા કાબુ માં ને કાબુ માં દિલ ને કરવું એ કોઇ exam થી અઘરુ નહીં.. સવાલ એટલા પૂછે મને મારુ દિલ જાણે viva ના મેડમ મારો ટેસ્ટ જ ના લેતાં હોય.. રાખી મારા દિલ પર હાથ તું પણ કોઈ દિવસ સાંભળજે મારા દિલ ની ધગધગ એક dr ni જેમ શું ખબર આ દિલ શાંત થઈ જાય તારો એહસાસ પામી.@k ©kosha #Love #badmashdil #gujarati #shayri #dil ni vat
#Love #badmashdil #gujarati #shayri #Dil ni vat
read more