Find the Latest Status about 3 march world wildlife day from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 3 march world wildlife day.
Ajit Machhar
'સોનામાં સુગંધ' મોંઘી ગાડી લઇને જતા પુરુષો અને લાખો રૂપિયાના સોનાના આભૂષણો ધારણ કરેલ સ્ત્રીઓને કંઈક ખૂટતું હોય એવા દુ:ખદ મનોભાવ સાથે જોયા. બીજી તરફ આખો દિવસ પરિશ્રમ કરીને ગુજરાન ચલાવતા પરિવારને નાની વાતમાં સંતુષ્ટ મનથી ખુશ થતા જોયા. દુ:ખનું કારણ અસંતોષ! ©Ajit Machhar 3 March, 2023
3 March, 2023 #સમાજ
read more