Nojoto: Largest Storytelling Platform

New ગુજરાતી કવિતા Quotes, Status, Photo, Video

Find the Latest Status about ગુજરાતી કવિતા from top creators only on Nojoto App. Also find trending photos & videos.

Meena Prajapati

#library ગુજરાતી કવિતા ગઝલ પ્રિયતમા કવિતા

read more
Unsplash નવા વર્ષ માટે કેટલું વિચારવાનું,
કેટલું જૂનું ભૂલવાનું,
કેટલું નવું સ્વીકારવાનું,
બિન્દાસ્ત રહેવા માટે મનમાં કેટલા નવા વળાંક લાવાના,
મનમાં ને મનમાં કેટલી ફરિયાદ કરવાની,..
મગજને જોઈએ આરામ કોનો ખાસ નંબર ડાયલ કરવાનો,....
શાંતિની કયાં છે વ્યાખ્યા જ્યાં સુકુન મળે....
બધું મન ને મનવાની રીતો છે,....

©Meena Prajapati #library  ગુજરાતી કવિતા ગઝલ પ્રિયતમા કવિતા

Meena Prajapati

#lovelife જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

read more
Unsplash એક એક પળ લાગે વર્ષ,
    કોઈ અજાણની કલ્પના કરું કે સચ્ચાઈ કહું,...

વાત કરી લીધી મનની છૂટે નાં સાથ,
ન કોઈ આંખડી બાંધી મનનો બાંધુ સાથ,

એકાંતે મન રડતું,
વિખરાયેલી જીંદગીનું મન ખીલ્યું,

ગમતું મળ્યું મીઠી લાગવા લાગી જીંદગી,
નાં માંય રે ઉમંગ હેત વરસાવતી લાગી જીંદગી....

©Meena Prajapati #lovelife  જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

Meena Prajapati

#sad_quotes ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

read more
White આ નાનકડી અમથી જીંદગીમાં જીદી, સ્વાર્થી બનો,
કેમ કે છેતરવા ઘણાં મીઠા લોકો બેઠા છે,....

©Meena Prajapati #sad_quotes  ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

Meena Prajapati

#sad_qoute ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા પ્રિયતમા કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા

read more
White મન સાવ શાંત depress ત્યારે થઈ જાય,
જ્યારે કોઈએ fraud Scam કરીને ,
આપણા દિમાગ કરતા આપણી આત્માને મારી નાખી હોય.....

©Meena Prajapati #sad_qoute  ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા પ્રિયતમા કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા

Parmar Jay

#good_night ગુજરાતી કવિતા ગઝલ

read more
White ખુલ્લી કિતાબ કી તરહ સે હમ પર અફસોસ અનપડ હાથ લગ ગયે

©Parmar Jay #good_night  ગુજરાતી કવિતા ગઝલ

Meena Prajapati

#love_shayari ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

read more
White હમસફર ઝીણી ઝીણી વાતને મોટી કરે તેવો નહીં,
પણ મોટી વાતને પણ નાની કરીને સમજે તેવો હોવો જોઇએ...

©Meena Prajapati #love_shayari  ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

Meena Prajapati

#Sad_Status લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

read more
White રોજ મોબાઈલ Unlimited time Scroll કર્યા કરીએ,
કાશ જેને યાદ કરીએ તેનો એકવાર message આવી જાય....
અને આખો દિવસ શાંતિથી પસાર થઇ જાય....
આવું mind થવાનું એક જ કારણ થઈ ગયું છે,
 Jio વાળાએ Unlimited Free net આપી દીધું છે 🥱🤫😃

©Meena Prajapati #Sad_Status  લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

Meena Prajapati

#GoodMorning લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

read more
White Relation નિભાવવા માટે Branded man નહીં,
પણ મનમેળ સમજદાર વ્યક્તિ જોડે હોવો જોઈએ,
બાકી તો આજકાલ લોકો Relation intership કરવા કરે છે...

©Meena Prajapati #GoodMorning  લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

Meena Prajapati

#good_night ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા ગુજરાતી કવિતા ગઝલ ગુજરાતી ટૂંકી કવિતા

read more
White  દિવસ તો રોજબરોજ બદલાય છે, 
પણ રોજ Price કે Jackpot નથી લાગતા,
એક દિવસ એટલો ખાસ બની જાય છે,
એ દિવસ ક્યારે પૂરો નાં થાય 
બસ એવું મનોમન વિચારવા લાગીએ છીએ.....
કેમ કે સાથ કોઈ Super Special નો મળે ત્યારે
ના કોઈ સમયની પરવાહ નાં કોઈ ગણતરી,
 બસ જીંદગી ઘણી ખાસ Special લાગવા લાગે છે......

©Meena Prajapati #good_night  ગુજરાતી કવિતા ગઝલ  જૂની કવિતા ગુજરાતી કવિતા ગઝલ ગુજરાતી ટૂંકી કવિતા

Meena Prajapati

#karwachouth લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા

read more
White  સોળે શણગારથી સજી ઢજી મારી ખુશીથી,
આંખો મારી તરશે તારી એક ઝલકમાં શરમાવા,
મહેંદી મારી ગહેરી બની ગઈ તારા સાચા પ્રેમની,
ચૂડી મારી ખનકી તારી સાથે હમેશાં રહેવા,
તું અને ચંદા બને વહેલા આવજો,
દુલ્હન બની ગઈ ફરીથી તારી અર્ધાંગિની,
 હંમેશા આપણો સાથ રહે પૂનમની રોશની જેમ ચમકતો...

©Meena Prajapati #karwachouth  લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા  જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા
loader
Home
Explore
Events
Notification
Profile