Find the Latest Status about ahmedabad to mumbai from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ahmedabad to mumbai.
hirpara amit
જ્યાં નદીના નામ માત્રમાં છે પવિત્રતાની પ્રીત, જ્યાં માત્ર ખાણીપીણી જ છે જીવવાની રીત, જ્યાં મીની ભારતની જોવા મળે છે એક ઝલક, જ્યાં પ્રગતિને રોજ મળે છે જાણે કે નવી ફલક. જ્યાં પીળા સોનાની મુખમાં થાય છે મિજબાની, જ્યાં કરોડોના વેપાર છે ટેકો માત્ર એક જુબાની. જ્યાં આફતોમાં એકતા બને છે લોકોની જીત, જ્યાં સોનાની સુરતને હીરાની મૂરતની છે પ્રીત. #surat #rajkot #ahmedabad #bhavnagar #junagadh #gandhinagar #delhi #mumbai