Find the Latest Status about rk narayan from top creators only on Nojoto App. Also find trending photos & videos about, rk narayan.
RK
ભગવાન તમને શીખવે છે કે જે થાય એની પાછળ કંઇક કારણ હોઇ છે - કૃષ્ણ કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનો - રામ જ્યારે તમે કંઈ પણ પ્રાપ્ત કરો ત્યારે પણ નમ્ર બનો - હનુમાનજી આત્મનિયંત્રણ એ સંપૂર્ણ જીવન જીવવાની ચાવી છે - મહાદેવ બીજા માટે સારું કરવાનું ક્યારેય બંધ ન કરો - વિષ્ણુ ©RK #RK
RK
દુનિયા સામે લડી લેનાર ઘણીવાર ઘર આંગણે જ હારી જાય છે, કેમ કે પરિવાર સાથે એ જીવવા ઈચ્છે છે જીતવા નહીં...!! ©RK #RK
RK
જેટલો મોટો વિશ્વાસ એટલો જ મોટો વિશ્વાસઘાત, જેના સાથે તમે જેટલો ઊંડો સંબંધ બાંધશો એ માણસ સિવાય બીજા કોઈ પાસે તમને દુઃખી કરવાની ક્ષમતા નથી હોતી..!! ©RK #RK
RK
માટી તણું સગપણ રાખવું વાતમાં થોડું ગળપણ રાખવું, કરો ટીકા કોઈ બીજાની એ પહેલાં જાત સામે દર્પણ રાખવું...!! ©RK #RK