Find the Latest Status about મારો પહેલો પ્રેમ from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Meena Prajapati
White ક્યારેક થાય કોઈક સાથે Problem share કરું, મનને સુકુન મળશે ...... બીજાને પ્રોબ્લેમ કહું એ પહેલા તો એમની સુખ દુઃખની ખાતાવહી ખોલી દે,.... મનમાં થાય કેટલી problems.... ગમે તેટલી પ્રયાગરાજમાં ડૂબકી લગાવીએ, પણ ઘેર પાછા ફરતાં એક જ વિચાર આવે ક્યાં પણ સૂકુન નથી ... બધા problems ખુદે જ solve કરવા પડશે.... ©Meena Prajapati #sad_quotes લાગણી કવિતા પ્રિયતમા કવિતા સાચો પ્રેમ કવિતા લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા પ્રિયતમા કવિતા
#sad_quotes લાગણી કવિતા પ્રિયતમા કવિતા સાચો પ્રેમ કવિતા લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા પ્રિયતમા કવિતા
read more@મારી ડાયરી મારો વિચાર
White ભલેને મળે રણને જેટલો વરસાદ બસ તું મને એટલો મળે તને પામવા ભલેને મને માત્ર થોડીક જ ક્ષણો મળે તારી યાદોના દરિયામાં મને ક્યાંય બીજો કિનારો ના મળે બસ એક જ ખ્વાબ જીવનનું છે જ્યારે પણ મને મળે તું પૂરો મારો થઈને મળે ©@મારી ડાયરી મારો વિચાર #Sad_Status life quotes તું મને મારો થઈ મળે
#Sad_Status life quotes તું મને મારો થઈ મળે
read moreMeena Prajapati
નાનકડું અબોલા પક્ષી ઉડી ગયું એની મસ્તીમાં, નાજુક પાંખો શોધે તેની ખુશહાલ જીંદગી, ક્યાં સુધી ઉડે રે રંગબેરંગી પતંગોમાં ગૂંચવાયું, મન કહે કેમનું બચાવવું કેમનું આજુબાજુ જોવે, વળી એવું રે ગૂંચવાયું રંગબેરંગી જાણે આભ ગમ્યું, ઓહ ઓહ પતંગની માજાથી સજા જેવું લાગ્યું, ક્યાં ખૂણે સંતાય અબોલા પક્ષી નાં કોઈએ જાણી પીડા , ઉડ્યું હતું કેવું મસ્તીમાં માનવીની મોજે કેવું રડાવ્યું..... ©Meena Prajapati life સાચો પ્રેમ કવિતા લાગણી કવિતા
life સાચો પ્રેમ કવિતા લાગણી કવિતા
read moreDilip Gojiya
green-leaves तेरे बिना तनहा हम रहेने लगे है दर्द के तुफ्हानो को सहेने लगे है बदल गयी है इस क़दर मेरी ज़िन्दगी अक्स बन कर पल्खों से बहेने लगी है © Dilip Gojiya #GreenLeaves શાયરી પ્રેમ બેસ્ટ ગુજરાતી શાયરી
#GreenLeaves શાયરી પ્રેમ બેસ્ટ ગુજરાતી શાયરી
read moreAshok Kokani
Unsplash સાચો મિત્ર મેળવવા માટે ખીસુ નહી દિલ ઉધાર રાખવું પડે મારા વ્હાલા !! ©Ashok Kokani # મારો બેસ્ટ મિત્ર જિગરી દોસ્ત શાયરી
# મારો બેસ્ટ મિત્ર જિગરી દોસ્ત શાયરી
read moreAshok Kokani
a-person-standing-on-a-beach-at-sunset કહે છે લોકો મને કે તારો જમાનો છે પણ એમને ક્યા ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે 💐 ❤️💗♥️ 💐 ©Ashok Kokani # મારો મિત્ર જિગરી દોસ્ત શાયરી શાયરી દોસ્તી
# મારો મિત્ર જિગરી દોસ્ત શાયરી શાયરી દોસ્તી
read moreAshok Kokani
a-person-standing-on-a-beach-at-sunset મીત્ર સારા લાગે ત્યારે નહી પણ મીત્ર મારા લાગે ત્યારે મિત્રતાની સરૂઆત થાય છે ©Ashok Kokani #SunSet ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
#SunSet ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
read moreMeena Prajapati
White December કે તીન ચાર દિન ખુલ કર જી લો, 2024 ખતમ હોને વાલા હૈ , ક્યોંકી 2025 મેં...... New Task પુરે કરના કા નયા સમય આને વાલા હૈ.... Hartly welcome to 2025..... Say Good Bye Bye to 2024...... ©Meena Prajapati #good_night લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા
#good_night લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા
read moreAshok Kokani
Unsplash I love you ©Ashok Kokani I love you 💗 💗 💗 શાયરી પ્રેમ
I love you 💗 💗 💗 શાયરી પ્રેમ
read more