Find the Latest Status about gujrati poetry from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujrati poetry.
Vijay Gohel Saahil
પાંપણ થી ગળાઈ આંસુ, ગાલ પર ગલી કરવા આવે સનમ જી ના કરાય આવી તો ગુસ્તાખી, કોણ હવે એને સમજાવે સનમ જી હથેળી માં મને હીરા આપી, ચાલી જવાનો ઈશારો ના કર હીરા થી તો કીમતી તું છે, તારા વિના નહી ફાવે સનમ જી ઘા ભલે ને હોય પીઠ પર, બાવળ તારા કાંટા ના છતાં રોજ ગુલમ્હોર હાથ માં, લઈને આવે સનમ જી ખુલ્લા આકાશે, કાળી રાતોમાં, જિંદગી તો અમેય વિત્તાવી છે દીવા બૂજાવાની બીક એ, અમને શું બતાવે ! સનમ જી ©Vijay Gohel Saahil #Poet #Poetry #gujrati #ghazal #Shayar #eye #Love