Find the Latest Status about gandhinagar from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gandhinagar.
Kishan Zala
Hii.... Good Night Everyone... Sweet Dreams 😘❤️ ©Kishan Zala #gandhinagar
viral kharadi
તું હસાવે ને હસું હું ઉમ્રભર, તું રડાવે ને રડું હું ઉમ્રભર. ભલે હોય દરિયા પાર, ભલે ને, તું શ્વાસ લે ને જીવું હું ઉમ્રભર. મંઝીલ ની કોને ફિકર છે, ભલે ને, તું ચલાવે ને ચાલુ હું ઉમ્રભર. હોય આ દુનિયા બેરંગ, ભલે ને, તું પુરાવે રંગ પૂરું હું ઉમ્રભર. 'વિરલ' સૌ જાણે છે કઈ નથી, ભલે ને, તું શોધાવે ને શોધું હું ઉમ્રભર . -વિરલ ખરાડી # poem # gujrati #shayari #gandhinagar #prem
# poem # gujrati shayari gandhinagar prem
read more