Find the Latest Status about parag yashwant from top creators only on Nojoto App. Also find trending photos & videos about, parag yashwant.
Yashwant Doyare
👫 दोस्ती का ☝ पहला पैगाम 👸👈 आपके नाम, 😍 जिंदगी की आखरी 💀 सांस 👸👈 आपके नाम, रहे 👌 सलामत यह 👫 दोस्ती 💞 अपनी, इसे 💞 सलामत ✔ रखना 👸👈 आपका काम यशवंत .. ©Yashwant Doyare Yashwant #Smile
Yashwant #Smile
read moreyashwant music
jita hu tera naak lekar marne ke baad anjaam hoga kafan utha ke dekh lena har jakham pe tera naam hoga yashwant music
yashwant music
read moreParag Jain
beshak use pyar bahut tha... pr me bhi bewafa nh tha #gif #parag jain
theheartsays08
Tujhse duur hoke kaha pura hu, Tujhse alag hoke na Jira hu mae, aashiq unke harazar hae par hamari ek hi jaan hae, intezar karna zaruri hae kyuki hame unpar etbar hae. @paragsikka parag sikka_8826265754
parag sikka_8826265754
read moreParag Raval
ઘોડિયે નહીં તો કંઈ નહીં પણ ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે , પણ ભૂખ લાગે તો ક્યાં ફરી મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ? કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે , પણ દફતર ફેંકી રમવા દોડવું એવું હવે ક્યાં કરી શકાય છે ? ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં કોયલ- ટહુકા સાંભળી શકાય છે , પણ અમથું અમથું ક્યાં ફરીથી કોયલ સંગ ટહુકી શકાય છે ? મિત્રો સંગે તાળી દઈ હજુ એ જોને ખિલખિલ હસી શકાય છે , પણ મનગમતી ચીજ મેળવવા ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે ? જા તારી કિટ્ટા છે કહીને હજુ એ પળમાં દુશ્મની કરી શકાય છે , પણ બીજી જ પળે બુચ્ચા કરીને ક્યાં કોઈને ય મનાવી શકાય છે ? મોટા થવાની ઈચ્છા કરીને જુઓ ઝટ મોટા તો થઇ જવાય છે , પણ ફરી પાછું નાના થઇ જવું, ક્યાં કોઈનાથી પણ થવાય છે ? ©Parag Raval #poettry@parag #SardarPatel
#poettry@parag #SardarPatel
read more