Find the Latest Status about haren pandya from top creators only on Nojoto App. Also find trending photos & videos about, haren pandya.
Himal Pandya
છો રહ્યો અંધાર, કરીએ વાત અજવાળાં વિશે, પિંજરું ભૂલીને લખીએ પાંખ ને માળા વિશે. રંગ લાવીને રહે મહેનત, અગર ધીરજ ભળે! હોય શંકા તો વિચારો છત વિશે, જાળા વિશે. થોર માફક ચુભતા સંબંધના સાક્ષી બનો, માન આપોઆપ ઉપજે એક ગરમાળા વિશે. શ્વાસ કે દિવસો ભલે ઓછા થતા! પરવા નથી, રાખીએ અભિમાન અનુભવકેરા સરવાળા વિશે. કોણ શું કરશે? એ ચિંતા છોડવાની છે હવે, આપણે વિચારવાનું આપણા ફાળા વિશે. આંખ ઉઘડી ત્યારથી પાંપણ મીંચાશે ત્યાં સુધી, "પાર્થ"આયોજન કરી લઈએ આ વચગાળા વિશે. : હિમલ પંડ્યા "પાર્થ" himal pandya
himal pandya
read moreHimal Pandya
રોજ આપી જાય જીવવાનાં બહાનાં, કેટલાંયે અવનવાં, કેવાં મજાનાં! જિંદગી! ક્યાંથી હુનર લઈ આવતી આ? ખુશ થયે તું ખોલતી સઘળા ખજાના. એકધારી આવ-જા કરતી રહે છે, તો ય ક્યાં દેખાય છે પગલાં હવાનાં? જે કશું મનમાં હો, બોલી નાખવાનું, આમ કચવાતે જીવે શું જીવવાના?! ચાહવાની રીત એની છે અનોખી, દૂરથી જોયા કરે છે સાવ છાના. આંખમાં દેખાય છે એ પૂરતું છે, હોય બીજા શા પુરાવાઓ વફાના? બંધ બાજી ક્યાં સુધી રમતા રહીશું? મૂક ને ડર હારવાનો, ખોલ પાનાં. છે જરુરી છાપ શી છોડી જશો એ, આજ આવ્યાં, કાલ તો પાછા જવાનાં! : હિમલ પંડ્યા himal pandya
himal pandya
read moreNikunj Sharma
कभी न कभी तो ये बात होगी मेरी खुदा से कि मेरे मन में ऐसा ही कुछ हो सकता है जैसा उसमे है (एक अकेला) Milind Pandya
Milind Pandya
read more