Find the Latest Status about યાદ ની શાયરી from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Royal Rajput King
White લવ શાયરી (ગુજરાતી શાયરી લવ) love shayari gujarati તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું કાલ સુઘી તને ઓળખતી નહોતી. ૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું I Love You.... દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે. જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે. _ I Love You.... ©Royal Rajput King #Thinking રોમેન્ટિક શાયરી યાદ ની શાયરી સંબંધ શાયરી શાયરી પ્રેમ શાયરી સાથે શુભકામના
#Thinking રોમેન્ટિક શાયરી યાદ ની શાયરી સંબંધ શાયરી શાયરી પ્રેમ શાયરી સાથે શુભકામના
read moreNikul
White * *`સમય રહેતા સંભાળી લેવું કારણકે ઉનાળે તાપણું શું કામનું અને ચીતાએ ચડ્યા પછી આપણું શું કામનું..!!`* ©Nikul #GoodMorning શાયરી પ્રેમ સંબંધ શાયરી યાદ ની શાયરી ગુડ મોર્નિંગ શાયરી Kalki
#GoodMorning શાયરી પ્રેમ સંબંધ શાયરી યાદ ની શાયરી ગુડ મોર્નિંગ શાયરી Kalki
read moreNikul
White * *`જિંદગી ની યાત્રા પણ વિચિત્ર છે, કશું જ લીધા વગર આવીએ છીએ, દરેક વસ્તુ માટે લડીએ છીએ, અને અંતે બધું જ છોડી ને ચાલ્યા જઈએ છીએ..!!`* ©Nikul #Sad_Status udass Afzal khan SEJAL narendra bhakuni वैद्य (dr) उदयवीर सिंह DASHARATH RANKAWAT SHAKTI યાદ ની શાયરી ગુડ મોર્નિંગ શાયરી I
#Sad_Status udass Afzal khan SEJAL narendra bhakuni वैद्य (dr) उदयवीर सिंह DASHARATH RANKAWAT SHAKTI યાદ ની શાયરી ગુડ મોર્નિંગ શાયરી I
read moreRaju Lathiya
કુંપળો રડે છે, જ્યારે ડાળી પરથી પાંદડું પડે છે, હોય છે અમુક ડાળીઓ જે રોજ નડે છે. ©Raju Lathiya # શાયરી પ્રેમ# બેસ્ટ ગુજરાતી શાયરી# યાદ ની શાયરી# સંબંધ શાયરી# લવ શાયરી#
# શાયરી પ્રેમ# બેસ્ટ ગુજરાતી શાયરી# યાદ ની શાયરી# સંબંધ શાયરી# લવ શાયરી#
read moreTalpada Mahesh
White दिल की बात प्यार का तोफा हर किसी को नहीं मिलता ये वो फूल है हर बाग में नहीं खिलता इस फूल को कभी टूटने मत देना कयोंकि टूटा हुआ फूल दुबारा नहीं खिलता ©Talpada Mahesh #Thinking શાયરી પ્રેમ સંબંધ શાયરી યાદ ની શાયરી છોકરી ની શાયરી લવ શાયરી
#Thinking શાયરી પ્રેમ સંબંધ શાયરી યાદ ની શાયરી છોકરી ની શાયરી લવ શાયરી
read moreStudent Boy Patan
White मंजिल मिल या ना मिले, ये तो नसीब की बात है, लेकिन हम कोशीश ना, करे ये तो गलत बात है। ©Student Boy Patan #Shaayari #Sucess #motivate ગુડ મોર્નિંગ શાયરી જિગરી દોસ્ત શાયરી શાયરી હિન્દી યાદ ની શાયરી શાયરી દોસ્તી
Ashok Kokani
White અમે તમને ક્યાંરેય હારવા નહી દઈએ. જો તમે અલગ કરવા માંગો છો તો તમે તેને થવા દેશો નહી . ચાંદની રાત માં આવશે મારી યાદ તો મારી યાદની એ ક્ષણો તને ઉંઘવા નહી દે! ©Ashok Kokani # યાદે ચાંદની રાત યાદ ની શાયરી
# યાદે ચાંદની રાત યાદ ની શાયરી
read moreAshok Kokani
a-person-standing-on-a-beach-at-sunset યાદો પણ રેતી હોય તો કેવુ અદ્ભુત હોત! મુઠ્ઠી વડે તેને નીચે પછાડી દીધી હોત અથવા પગ વડે તેને ઉડાવી દીધી હોત! ©Ashok Kokani # યાદે યાદ ની શાયરી
# યાદે યાદ ની શાયરી
read moreप्रकाश " प्रिये"
સનમ તમે દીધેલા,જખમ મને ગમે છે. પસંદ છે છટાઓ, લઢણ મને ગમે છે. અમર નથી જ કોઈ બધા મરી જવાના સત્ મારગે થયેલું મરણ મને ગમે છે સદાય હાર મારી, તમે ગયા છો જીતી છતાં હારથી મળેલું વલણ મને ગમે છે. કદમ કદમ બિછાવ્યું દિલ રસતે તમારા ઠોકર તમે જો મારી ચરણ મને ગમે છે. કદી ન ચાહી કોમલ, રાહ જિંદગીની 'પ્રિયે ' જો સાથ ચાલે કઠણ મને ગમે છે. ©प्रकाश " प्रिये" #snow બેસ્ટ ગુજરાતી શાયરી સંબંધ શાયરી રોમેન્ટિક શાયરી શાયરી પ્રેમ યાદ ની શાયરી #શાયરી #ગુજરાતી #ગઝલ
snow બેસ્ટ ગુજરાતી શાયરી સંબંધ શાયરી રોમેન્ટિક શાયરી શાયરી પ્રેમ યાદ ની શાયરી #શાયરી #ગુજરાતી #ગઝલ
read more