Find the Latest Status about ahmedabad crime news today gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ahmedabad crime news today gujarati.
Zarna dayma
કેમ કોઈને.. ગુનાઓ થઈ રહ્યા છે આજે ખુલ્લે આમ, કેમ કોઈને તેના ગુનાહો ની સજા નથી મળતી..? વેચાઈ ગયા છે સંબંધો સ્વાર્થ ના બજાર માં, કેમ કોઈને સંબંધો માં ઈમાનદારી નથી મળતી..? તૈયાર રહે છે સૌ એકબીજા ને ઝખમ દેવા, કેમ કોઈને ખુશી નાં બદલે ખુશી નથી મળતી..? રુંધાયા કરે છે સાચો માણસ ભૂલ કરીને, કેમ કોઈને પશ્ચાતાપ છતાં માફી નથી મળતી..? રાત-દિવસ મહેનત કરીને તૂટી જાય છે ગરીબ, કેમ કોઈને પુરુષાર્થથી પણ અમીરી નથી મળતી..? જ્યારે સત્ય ના માર્ગ માં બધા સાથ છોડે છે, કેમ કોઈને ત્યારે ઈશ્વરની પણ વફા નથી મળતી..? -ઝરણા દાયમા ✍️ #Hope #Nojoto #story #gujarati #ahmedabad
Raval Parabat
મજા કરવાનાં ⏰ સમયમાં જીંદગી 🤔 મજાક બની ગઈ ?.. ©Raval Parabat #alone #walkingalone #Tranding #viral #gujarati #ahmedabad
Shanaya
Upen Patel
संभाल कर आना यारो मेरे घर में, टूटे हुए दिल के टुकड़े पड़े है । कहीं आपको भी ना लग जाए, बेवजह मेरे खून के दाघ । #broken_heart #dilkibaatein #gujarati #quotedidi #quotebaba #bewafa #ahmedabad
Prem Solanki
પપ્પા ની પરી કરતા.... આ સવાર!! ની સાદગી સારી.... બિચારી રોજે રોજ મળવા તો આવે.... #morningthought #iqbaba #gujarati #gujju #ahmedabad #vadodra #bharuch