Nojoto: Largest Storytelling Platform

New o ishwar bhajiye tane lyrics in gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about o ishwar bhajiye tane lyrics in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, o ishwar bhajiye tane lyrics in gujarati.

Stories related to o ishwar bhajiye tane lyrics in gujarati

    LatestPopularVideo

Mitesh Ni Moj

Gujarati Song Lyrics Stutus... #Love

read more

Gayatri Patel GP

#Hanuman #lyrics #gujarati poetry #God

read more

હું નિત નિત શિષ નમાવું દાદા તારા મંદીર્યે.
હું અવનવા ગુણ બતાવું દાદા તારા મંદીર્યે.
હું રોજ ફૂલ માળા બનાવું દાદા તારા મંદિરિયે.
હું તારી બોલાવું જય જયકાર
હું દર્શને દોડી આવું સારંગપુરના દ્વારે. 
હો દાદા તારા મંદિરે.
તારી મૂર્તિ મનોહર જોઈ મારુ હૈયું હરખાય
તારા હું નિત નિત શિષ નમાવું દાદા તારા મંદીર્યે.
સત સત નમન કરું હું દાદા આજ
તુજ પાસે રાખું આશ
મુજને રાખ તારી છત્ર છાયા સાથ
હું બાળ બનીને ભક્તિ કરું છું આજ
મારા સઘરા પાપ તળે બાપા તારા મંદિરે 
હું નિત નિત શિષ નમાવું દાદા તારા મંદીર્યે.
તમને જોઈ મારુ મુખડું મલકે આજ 
મારી દુર્દદશા સુધરી ગઈ આજ 
હું નિત નિત શિષ નમાવું દાદા તારા મંદીર્યે.
મારી આંખોનો તું શૂન્યકાર 
મારા જીવનઘડતરનો આધાર 
મારા મનનાં ભીંજાના કુંડાળા આજ 
હું નિત નિત શિષ નમાવું દાદા તારા મંદીર્યે.
તારું રૂડું સારંગપુર ગામ મારે જોવું છે તારું ધામ
હું રોજે રોજ પુકારું હનુમાનજીનું નામ.
કષ્ટભંજન દેવ નામથી દુઃખ દૂર થાય. #hanuman #lyrics #gujarati #poetry #god

The blankdotts

 #tane

Jati Naik

tane #Motivational

read more

Diya Thakur

logo ka jitna bhi kar lo marte vo tane hi hain

©Diya Thakur #Tane

Ayush Kumar

आवारा एहसास

Thak gaye hum khud ko tarste hue.
Jamana ab bhi kehta h tume kuch to thik nhi #Tane

Meera Rajput

Secret Admirer

Nirav Mali

in Gujarati contain #Comedy

read more
loader
Home
Explore
Events
Notification
Profile