Find the Latest Status about soty 2 poster from top creators only on Nojoto App. Also find trending photos & videos about, soty 2 poster.
Hiren jadav
બોધ વાર્તા એક વખત એક ગામમાં ત્રણ વ્યક્તિઓ આવી રહ્યા હતા. ગામના પાદરમાં એક સંત બેઠા હતા સંતે પૂછ્યું તમે કોણ છો અને ક્યાં જઇ રહ્યા છો? આ ત્રણેમાંથી એકે કહ્યું હું મૃત્યુ છું, બીજાએ કહ્યું બીમારી છું ,અને ત્રીજાએ કહ્યું હું ભય છું. સંતે તેમને રોક્યા અને કહ્યું હું તમને ગામની અંદર જવા નહી દઉં. ત્રણેય વ્યક્તિઓ બોલ્યા અમારે ગામની અંદર જવું જ પડશે. દરેક મનુષ્યને કર્મનું ફળ આપવું પડશે એ સંસારનો નિયમ છે. સંતે કહ્યું મને કહો તમે કેટલા લોકોના જીવન લઈ જશો તો બીમારી એ કહ્યું હું ૧૦ લોકોને, મૃત્યુ એ કહ્યું હું પાંચ લોકોને લઈ જઈશ ભય એ કહ્યું હું એક પણ વ્યક્તિને નહિ લઈ જાઉ. ત્યારબાદ ત્રણેય લોકો ગામમાં જાય છે અને થોડા દિવસ પછી બહાર નીકળે છે. બીમારી અને મૃત્યુ સાથે તો એમના કહ્યા મુજબ ની સંખ્યા હતી, પણ ભયની પાછળ ખૂબ જ લાંબી લાઈન હતી. સંતે ભયને પૂછ્યું કે તમે એક પણ વ્યક્તિ લઈ જવાના ન હતા, તો આટલા બધા લોકોના જીવન કેમ લઈ જાઓ છો? તો ભયે જવાબ આપ્યો ગુરુજી હું આમાંથી કોઈ ને લઈ જતો નથી. પરંતુ આ બધા ખુદ મારી સાથે પાછળ ચાલી આવે છે. "બોધ" બીમારી કે મૃત્યુ કરતા ભય વધારે હાનિકારક છે. ભય રાખ્યા વિના આનંદથી અને તંદુરસ્ત જિંદગી જીવીએ. હંમેશા મનમાં પોઝિટિવ વિચારો કરીએ. ©Hiren jadav #soty
Jayant Roy
gardiansofthegalaxyvol 2 poster by me😜
gardiansofthegalaxyvol 2 poster by me😜 #Art
read moreWrap_inside_heart
indian rail k सामान्य { general } डिब्बे, कविता अगले पेज से शुरू,, next page... 👉👉👉👉 #poster
somnath Chavan
श्री.अशोक भिमराव जांबले. यांना 2023 चा दौंड तालुका गुणवंत "आदर्श शिक्षक पुरस्कार " मिळाल्याबद्दल 💐 हार्दिक अभिनंदन💐 ©somnath Chavan poster
poster #Quotes
read moreWrap_inside_heart
Indian railway k सामान्य {general} coach, कविता अगले पेज से शुरू.. next page.... 👉👉👉 slide please.. #poster
Wrap_inside_heart
indian rail k सामान्य { general } डिब्बे, कविता अगले पेज से शुरू,, next page... 👉👉👉👉 #poster