Nojoto: Largest Storytelling Platform

New hindi news gujrat 210 Quotes, Status, Photo, Video

Find the Latest Status about hindi news gujrat 210 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, hindi news gujrat 210.

Stories related to hindi news gujrat 210

    LatestPopularVideo

💙$hubh@m Kum@r💙

My interaction with India News gujrat...😍 #nojotovideo

read more

Yuvrajsinh

Priya Kumari

#210 #Thoughts

read more

Vijay Rajvanshi

210

read more

Yuvrajsinh

Manoj Mongia

truth of gujrat riots 2002... News Trending viral shorts Reels

read more

Ashok rajput

gujrat #लव

read more

Taha Dhankot

gujrat #Society

read more

Md Alamgeer

gujrat #suspense

read more

JAGRUTI TANNA

#Gujrat #Mypoem

read more
#mypoem....❤
ઈતિહાસમાં અમર નામ છે ગુજરાત
ભાવિમાં પ્રસિદ્ધનું દાવેદાર છે ગુજરાત 
શૌર્ય, કિર્તી ને યશની ખાણ છે ગુજરાત 
એક આગવી ઓળખાણ છે ગુજરાત 
વિવિધતામાં એકતાની ભાત છે ગુજરાત
ભારતની આન બાન ને શાન છે ગુજરાત 
સંસ્કૃતિ ને પરંપરાનો સાથ છે ગુજરાત 
ને આધુનિકતાનો સ્વીકાર છે ગુજરાત
ખમીર અને ગૌરવનું સ્થાન છે ગુજરાત 
સમૃદ્ધિ ને વિકાસનો અવાજ છે ગુજરાત 
સંતો, વીરો, કલાકારોનું ગામ છે ગુજરાત 
ધર્મ, કર્મ, જ્ઞાન, કલાનો સાર છે ગુજરાત
અનેક પરચાઓનું પ્રમાણ છે ગુજરાત 
અનેક યશ ગાથાઓનું ગવાહ છે ગુજરાત 
વાનગી ને લાગણીનો રસથાળ છે ગુજરાત
અતિથિને મીઠો આવકાર છે ગુજરાત
ભારત માતાનું સંતાન છે ગુજરાત 
દરેક ભારતવાસીનું માન છે ગુજરાત 
હ્રદયમાં અંકિત આકાર છે ગુજરાત 
દેશનો મહત્વનો આધાર છે ગુજરાત 
દરેક ગુજરાતીની જાન છે ગુજરાત 
દરેક ગુજરાતીનું સ્વમાન છે ગુજરાત.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #Gujrat
loader
Home
Explore
Events
Notification
Profile