Find the Latest Status about valam valida gujarati song from top creators only on Nojoto App. Also find trending photos & videos about, valam valida gujarati song.
Riddhi Shukla
હૈયે હરખ હવે સમાય નહીં સ્મિત મુખે થી જાય નહી વાલમ મારા આવે છે લેવા એંધાણ એવા સંભળાઇ અહીં પ્રીત આ કેવી તમારી જે મારા હૃદય ના ધબકારા વધારી જાય છે ©Riddhi Shukla #valam #gujarati #poem #Dil #Nojoto