Find the Latest Status about jagayya na sidi 2019 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, jagayya na sidi 2019.
Akhirta boudh
खोकर पाने का मजा ही कुछ और है रोकर मुसकुराने का मजा ही कुछ और है हार तो जिंदगी का हिस्सा है मेरे दोस्तों हारने के बाद जितने का मजा ही कुछ और है ©Akhirta boudh safalta ki sidi
safalta ki sidi #Life
read moremanali Patel
તુ હાર ના માન,બસ એક છેલ્લી સીડી બાકી છે. તારા નસીબ થી વધારે સંઘર્ષ નું પલડું ભારી છે.. પણ તું હાર ના માન,બસ એક છેલ્લી સીડી બાકી છે. તારા આંસુ ની એક એક બુંદ નું તારું ઓશીકું સાક્ષી છે.. પણ તું હાર ના માન,બસ એક છેલ્લી સીડી બાકી છે. થાક થી તડપતું તારું શરીર ને એ રાત જાણે છે.. પણ તું હાર ના માન,બસ એક છેલ્લી સીડી બાકી છે. ખબર છે તું પડે છે ને ફરી ઉઠે છે ને ફરી પડે છે.. પણ તું હાર ના માન,બસ એક છેલ્લી સીડી બાકી છે. તારા પસીના ની એક એક બુંદ તારા સંઘર્ષ ની સાક્ષી છે.. પણ તું હાર ના માન,બસ એક છેલ્લી સીડી બાકી છે. તારા લોહી ની છેલ્લી બુંદ તારા વિજય નું પ્રતીક બનવાનું બાકી છે.. પણ તું હાર ના માન,બસ એક છેલ્લી સીડી બાકી છે. #darkness tu har na man Bs ek chhelli sidi Baki 6e...
#darkness tu har na man Bs ek chhelli sidi Baki 6e...
read moreYogesh Rajput
Safalta Ek Aisi Sidi Hai Jiski Koi Bandish Nahi Hoti, Ye Mangti Bahut Kuch Hai, Jiski Koi Keemat Nahi Hoti Chahe Kitna Bhi Waqt Lagalo, Ye Milti Usi Ko Hai Jiski Koi Chadar Nahi Hoti ❤️ ©Yogesh Rajput #Safalta Ki Sidi #Books