Nojoto: Largest Storytelling Platform

New pokok besar Quotes, Status, Photo, Video

Find the Latest Status about pokok besar from top creators only on Nojoto App. Also find trending photos & videos about, pokok besar.

Stories related to pokok besar

    LatestPopularVideo

Ravi Kumar Besar

Ravi kumar besar.......

read more

Ashuhard H. B. ₹ Yogi DeV

US Sanjay jaiswal Ravi Kumar Besar Ishu Rajput Ridip ranjan shivam kumar mishra

read more
"હું મરીઝ છું"
હું મરીઝ છું શબ્દોનો
શબ્દોથી ઘાયલ થઉં છું
હકીમ પણ મારો છે દર્દીલો
તેના દર્દથી પાગલ થઉં છું
વીંધી શકે કોઈ ઘા,મસ્તીનો
તેની રાહમાં પથિક થઉં છું
હું મરીઝ છું વિશ્વાસનો
લાગણીઓથી ઘાયલ થઉં છું
ઓવારણા લીધા સઘળાં દર્દોએ
ને હકીમથીજ બીમાર થઉં છું
વાળી શકે તો વાળજે ફરી મને હૈયે
હું હર મુસાફરથી મંઝિલ થઉં છું
હું મરીઝ છું સોળ શણગારનો
હર કાજળથી ઘાયલ થઉં છુ
(આશુમન સાંઈ યોગી રાવળદેવ દેવપુરા)
8469910389 US Sanjay jaiswal Ravi Kumar Besar Ishu Rajput Ridip ranjan shivam kumar mishra

Ashuhard H. B. ₹ Yogi DeV

મરીઝ Kebi_writes Vaibhav Kanwar Sandeep Sharma Sandeep Sharma Ravi Kumar Besar Dreamy Shahjahan(Youtuber)

read more
"""મરીઝ"""
તનડા વહેંચી દવાઓ કરી
મનડા નીકળ્યાં દુવાનાં મરીઝ
ભગવા પહેંરી વગડો ફરી
વાઘા નીકળ્યાં સંસારનાં મરીઝ
જાત ઘસી સંબંધોએ મઢી
આયખા નીકળ્યાં વેરનાં મરીઝ
વીતાવી ગયા મને શબ્દો અઢી
રૂઝાવ નીકળ્યાં પ્રેમનાં મરીઝ
બારીએ દેખાતી શમણાંની પરી
મૃગજળ નીકળ્યાં રણના મરીઝ
જિંદગી મારી ભૂખાવળથી ભરી
પંડ પણ નીકળ્યાં કણનાં મરીઝ
(આશુમન સાંઈ યોગી રાવળદેવ દેવપુરા)
whatsapp 8469910389 મરીઝ Kebi_writes  Vaibhav Kanwar Sandeep Sharma Sandeep Sharma Ravi Kumar Besar Dreamy Shahjahan(Youtuber)

Gaurav Gupta

#raag hai dil besar wo kinara hai sagar # hai maujood bewaqt sa dil be sahara dil kinara hai###

read more
tu hi to kinara hai
dil ka hi sahara hai
chalti hawa ka ishara hai
jab tum neendo mein aati ho
jab tum sapno se jati ho
panghat tum uthati ho
ankhein meench le jati ho
ek jhalak dikhlati ho
kinaro mein bas jaati ho
kyonki 
tu hi to kinara hai
dil ka hi sahara hai
chalti hawa ka ishara hai
jab tum neendo mein aati ho
jab tum sapno mein se jaati ho ##raag hai dil besar wo kinara hai sagar # hai maujood bewaqt sa dil be sahara dil kinara hai###
loader
Home
Explore
Events
Notification
Profile