Find the Latest Status about shunya in hindi from top creators only on Nojoto App. Also find trending photos & videos about, shunya in hindi.
Nidhi''नन्ही क़लम''
-Nidhi- નથી મળતી સાચી લાગણી કોઈ ને... જે તું કમાયો છે... હું તારામાં શૂન્ય ભલે... તું મારામાં છલોછલ સમાયો છે !!! -Nidhi- #Shunya
GajendraSingh
ख़ुद की तलाश मैं, मौन हूं में! शून्य तो नहीं हूं, फ़िर न जाने कोण हूँ मैं! ©GajendraSingh #dilemma #Shunya #Mai
Kundan Soni
मृगतृष्णा को भस्म कर कस्तुरी का मोह भंग करो अनंत कि अभिलाषा नहीं शिव! मुझे शून्य से तृप्त करो।। ©Kundan Soni #Shiva #Bholenath #Shunya
#Shiva #Bholenath #Shunya #समाज
read moreDharm Desai
આકાશ માં હું આભ છું ધરતી નો હું આધાર છું બ્રહ્માંડ નો હું સાર છું અક્ષર અલખ આકાર છું આરાધ્ય માં આરામ છું જે રામ નો હું દાસ છું સદભાગ્ય નો હું ભાગ્યમય ભાસ બસ આજ છું સૌ બાબતો માં બાદ છું આહાર થી આબાદ છું વિશાળ માં વિરાટ છું વિવેક માં વિરાજ છું મન નો મૃદંગ શબ્દસંગ શાંત સુવિચાર છું સર્વાધિસર્વ સર્વધર્મી કાંત કાશીનાથ છું હું મર્મ માં મહાન છું હું ધર્મ-વિજ્ઞાન છું હું કર્મ નો ઉપાય છું હું શૂન્ય માં શિવાય છું #gujarati #dharm_desai #silent_sinner #shunya #shiva
#gujarati #Dharm_desai #silent_sinner #Shunya #Shiva
read more