Nojoto: Largest Storytelling Platform

New 'समाचार ગુજરાતી' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'समाचार ગુજરાતી' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'समाचार ગુજરાતી'.

Stories related to 'समाचार ગુજરાતી'

Meena Prajapati

#LifeCalculator રોમેન્ટિક ગુજરાતી કવિતા લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા પ્રિયતમા કવિતા

read more
આખું વર્ષ કેટલીય મહેનત કરી ખબર નહીં,
કોણ જાણે મનમાં તો Best of Luckથી કેટલાય અરમાન ભરાઈ જાય,
એવું થાય આખા વર્ષની મહેનત 3 કલાકમાં અંકાઈ જશે,
રાહ તો હૈયે એક જોવાય બસ પેપર easy આવેને...
જલ્દીથી Inbox Congratulationથી ભરાઈ જાય.....

©Meena Prajapati #LifeCalculator  રોમેન્ટિક ગુજરાતી કવિતા લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા પ્રિયતમા કવિતા

Jaykishan Dani

માતૃભાષા ગુજરાતી

read more
માતૃભાષા ગુજરાતી

ક્યારેક ધમકાવતી ને ક્યારેક પંપાળતી 
ક્યારેક લલકારતી ને ક્યારેક સંભાળતી 

ટોચ પર પહોંચાડતી ને તળેટી એ સાચવતી 
ક્યારેક હસાવતી ને ક્યારેક રડાવતી 

અદ્દલ મારી મા ની માફક સાથ આપતી
ક્યારેક સતાવતી ને ક્યારેક જતાવતી 

પ્રીયના વિરહમાં રાત આખી જગાડતી 
ક્યારેક ઘણું કહેતી ને ક્યારેક ચૂપ રહેતી 

એક શબ્દના કેટકેટલા અર્થ આપતી 
ક્યારેક મલકાતી ને ક્યારેક શરમાતી 

જયકિશન દાણી
૨૧-૦૨-૨૦૨૫

©Jaykishan Dani માતૃભાષા ગુજરાતી

Meena Prajapati

#sad_shayari ગુજરાતી કવિતા Aaj Ka Panchang રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

read more
White Negative mind always show 
negative ways of life....😔
Occupy your heart for 3P,
 Peaceful life,💚
Positive Vibes,🤗
Perfect person💕
 that 3p change perfect 
    way of your beautiful Life.....❤️

©Meena Prajapati #sad_shayari  ગુજરાતી કવિતા Aaj Ka Panchang રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

Meena Prajapati

#sad_shayari જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ પ્રિયતમા કવિતા

read more
White 




જીવન જાણે અજાણે સુન થઇ ગયું છે,
નાં કોઇ ભૂલ વિચારોમાં મજબૂર બન્યું છે,

મન એકલું સારું હોત અનંતતામાં ફર્યાં તો કરતું,
ક્યાં લોકોની ભીડમાં ફસાયું સજામાં તો નાં બદલાતું,

જીંદગીમાં અફસોસ કરી કેટલો સમય પસાર કરે,
સમજણ કંઇપણ નાં સમજે અંતરના તાર તૂટ્યા કરે,

રડે કે હસે મન નસીબને દોષ આપવા ફરિયાદ તો નાં કરતું,
કાશ એકલું સારું હોત અનંતતામાં સુરક્ષિત ઝૂમ્યા તો કરતું.

©Meena Prajapati #sad_shayari  જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ પ્રિયતમા કવિતા

Meena Prajapati

#IndianRepublic લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા

read more
ચલતા રહું હર કદમ હર મંઝીલ પે,
નાં રૂકેગે મેરે કદમ કીસી આફત સે ક્યુંકી મેં એક ભારતીય હું,
દેશ કા વીર જવાન તો નહીં પર એક ભારતીય હું,
દેશ કી શાન તો મેરે વીર જવાન સે હૈ,
સર ઊઠાકર બોલ શકતા હું,
સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા....
હવાઓમેં ખીલતા રહે હમેશાં તિરંગા હમારા....

©Meena Prajapati #IndianRepublic  લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા

Vandana Hariyani

#shrirammandir ગુજરાતી સ્ટેટ્સ

read more

Hitesh

બેસ્ટ ગુજરાતી શાયરી

read more
New Year 2025 school trip 2025

©Hitesh  બેસ્ટ ગુજરાતી શાયરી

Meena Prajapati

#GoodMorning ગુજરાતી ટૂંકી કવિતા સાચો પ્રેમ કવિતા ગુજરાતી કવિતા

read more
White નવું વર્ષ 2+0+2+5=9 means 
નવું Resolution, નવી ખુશી, નવો atitude,
નવા વર્ષમાં Smile ને add કરીએ 
Hapiness ને multiply કરીએ,
Divide the wrong people from life,
Substraction negative Vibes,
Laugh,Love ,Live successful
every moments with positive Vibes.....
Don't think of any Result,
Everything become મંગલમય 
All is Well,....
Because New year 2025 coming....
With full of joy Welcome to 2025..
Prosporous Happy year.....

©Meena Prajapati #GoodMorning  ગુજરાતી ટૂંકી કવિતા સાચો પ્રેમ કવિતા ગુજરાતી કવિતા

Meena Prajapati

#snow ગુજરાતી કવિતા Hinduism ગુજરાતી ટૂંકી કવિતા

read more
Unsplash જેને દિલથી તમને મળવાની ઈચ્છા હશે તો
એક મિનિટ માટે પણ મળશે,
જેમને તમારી કદર અને દિલથી સાથ આપવો હશે,
એને ક્યારે તમને Excuse આપવાની જરૂર નહીં પડે...

©Meena Prajapati #snow  ગુજરાતી કવિતા Hinduism ગુજરાતી ટૂંકી કવિતા

Ashok K Dhobi

ગુજરાતી સ્ટેટ્સ

read more
loader
Home
Explore
Events
Notification
Profile