Find the Best ગુજરાતી_કવિતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about'ગુજરાતી शायरी', 'ગુજરાતી हिन्दी english', 'सुविचार ગુજરાતી', हिन्दी বাংলা తెలుగు मराठी தமிழ் ગુજરાતી, 'ગુજરાતી हिन्दी',
Darshana
આજ અને ગઈકાલ, બંને વચ્ચે, રહી ગઈ અને વહી ગઈ , આ જિંદગી, વાત અને મુલાકાતની, રાહ જોવાતા, કેમ ની હું જીવી ગઈ!? #cinemagraph #ગુજરાતી #yqgujarati #yqmotabhai #ગુજરાતી_કવિતા #હુંઅનેમારીવાતો
#cinemagraph #ગુજરાતી #yqgujarati #yqmotabhai #ગુજરાતી_કવિતા #હુંઅનેમારીવાતો
read moreDarshana
થોડા થોડા , પૈસા બચાવીને એણે ઝાંઝર આપી...., બંધનમાં ના માનતી છોકરી એ , એ પગ માં બાંધી... #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqgujarati #yqmotabhai #gujarati #bandhan
#ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqgujarati #yqmotabhai #gujarati #bandhan
read moreDarshana
શબ્દો કદાચ ખૂટી પડે.. લાગણી નહીં ખૂટે. જે બાંધી ને પણ બાંધી ના શકાયું એ બંધન નહિ છૂટે, તું તારી વાતો તારો પ્રેમ, તારી સુગંધ તારું બધું જ, બસ બીજું શું આ આટલી નાની જિંદગી માં ખૂટે.... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #gujjuquotes
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #gujjuquotes
read moreDarshana
આ સળગતી ક્ષણનું હોવું તુંજ છે, રણમાં મૃગજળ નું હોવું પણ તું જ છે, કોરું રહી ગયું છે અસ્તિત્વ મારું,પણ ભીતર માં ઝાકળ નું હોવું તું જ છે... #ગુજરાતી #શાયરી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #gujarati #ગુજરાતી_કવિતા
#ગુજરાતી #શાયરી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #gujarati #ગુજરાતી_કવિતા
read moreDarshana
અધૂરા ઇશ્ક ની અસર તો જુઓ, મન ભરી ને જીવી કે મરી પણ નથી શકતા, નથી એમના થઈ શકતા નથી એમના વગર રહી શકતા ... #હુંઅનેમારીવાતો #yqbaba #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #ગુજરાતી_કવિતા
#હુંઅનેમારીવાતો #yqbaba #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #ગુજરાતી_કવિતા
read moreDarshana
ભરાયેલું આકાશ કાંઈક કહેવા ઇચ્છે છે કદાચ, એને પણ લાગતી હશે લાગણીની કમી કદાચ, એમ ને એમ નથી લખાતા શબ્દો દોસ્ત, મન નીચોવાઈ જાય છે એમને યાદ કરતા, એ શબ્દો બની ઉતરે છે કાગળ પર કદાચ... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #ગુજરાતી_કવિતા
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #ગુજરાતી_કવિતા
read moreDarshana
હું મારી આત્મા તારા શરીરમાં મૂકીને આવી છું.., તને જોવો,તને ગળે લગાડવો તો ફક્ત એક બહાનું હતું.. #ગુજરાતી #gujarati#ગુજરાતી_કવિતા#yqbaba#yqgujarati#yqmotabhai#yqdidi#yqmotabhai
#ગુજરાતી #gujarati#ગુજરાતી_કવિતા#yqbaba#yqgujarati#yqmotabhai#yqdidi#yqmotabhai
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited