Nojoto: Largest Storytelling Platform

New Love You જીંદગી Quotes, Status, Photo, Video

Find the Latest Status about Love You જીંદગી from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

KALPESH SANGHVI

#જીંદગી

read more


હવે સ્થાયી થવાનું હું વિચારું છું, 
તમારી ડાયરીમાં કોરું પાનું છે..?

- કલ્પેશ સંધવી  #જીંદગી

KALPESH SANGHVI

#જીંદગી

read more
આટલું ભીનું ભીનું ,,,,
કેમ લખાવે છે,,,
મારી પાસે,,,
એ જીંદગી,,,
તને ખબર તો છે,,
કે,, કાગળ ને,,
નીચોવી નથી શકાતો.....

 -કલ્પેશ સંધવી  #જીંદગી

KALPESH SANGHVI

#જીંદગી

read more
તારુ પ્રશ્ન પત્ર બહુ અઘરું છે, ઝીંદગી...
ઘણા પ્રશ્નો અભ્યાસક્રમ ની બહારના છે...!!

-એ જ કલ્પો  #જીંદગી

KALPESH SANGHVI

#જીંદગી

read more
જિંદગી ક્યારેક એવા પાના પણ ઉથલાવે છે.....! સાહેબ 
જે પાના આપણે જાણી જોઇને ફેરવી નાખ્યા હોય છે !!!

-એજ કલ્પો  #જીંદગી

KALPESH SANGHVI

#જીંદગી

read more
ગુંચવાય છે જિંદગી,
ત્યારે જ સમજાય છે જિંદગી,

-એજ કલ્પો 
          #જીંદગી

jk

જીંદગી #विचार

read more
ક્યારેક ક્યારેક આપણને એવું થાય છે કે
આ જીંદગી નકામી છે.
                               - jignesh parmar જીંદગી

Vini Patel

જીંદગી... #વિચાર

read more
અહીં સમય ને બદલાતા વાર નથી લાગતી, 
રાજા ને રંક થતા વાર નથી લાગતી,
રાગ અને દ્વેષ છોડી પ્રેમથી જીંદગી જીવી લો
સાહેબ, 
મોત ને આવતા વાર નથી લાગતી... જીંદગી...

Krupa

જીંદગી

read more
જિંદગી એ લોકો ની જ પરીક્ષા લે છે
જે દરેક પરિસ્થિતિ માં પાર થવાની આવડત હોય
નઈ તો કાંઈક પામી ને તો દરેક વ્યક્તિ હસતા રહે છે
પણ જિંદગી એ લોકો ની જ હોય ની હોય છે 
જે ઘણુ બધુ ગુમાવી ને પણ હસતા રહે છે જીંદગી

jk

જીંદગી

read more
જીંદગી એવી જીવો કે તમારી
નનામી જ્યારે સ્મશાન માં
આવે ત્યારે ત્યાંની રાખ માંથી
પણ આંસુ આવી જાય અને
કહે કે તમારી જરૂર અહીંયા
નહી આ દુનિયામાં છે. જીંદગી

Girimalsinh Chavda Giri

જીંદગી

read more
જિંદગી ના તો ભવિષ્યમા છે, 
ના તો ભૂતકાળમા, 

જિંદગી તો માત્ર આ પળ મા છે અને 
આ પળ નો અનુભવ ઍટલે જ જિંદગી ... #NojotoQuote જીંદગી
loader
Home
Explore
Events
Notification
Profile