Find the Latest Status about gujarati shayri no khajano from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati shayri no khajano.
Ashvin Patel
ખુશી શોધવા નીકળી પડ્યા હતા. પણ પછી ખબર પડી જ્યાં હતા ત્યાં જ ખુશ હતા.... #khushi no khajano
#Khushi no khajano
read morewriter Devang Limbani
દરેક માણસ રોઈને બતાવે એ જરૂરી તો નથી, કોઈ વાર સ્માઈલ પાછળ પણ ઘણું દુઃખ છુપાયેલું હોય છે !! Join instagram lagani no khajano #joininstgram lagni no khajano
#joininstgram lagni no khajano
read morewriter Devang Limbani
આંસુઓમાં ભલે થોડો પણ વજન નથી હોતો, પણ તેની અંદર બહુ ભારે લાગણીઓ છુપાયેલી હોય છે !! Join instagram lagni no khajano join instagram lagni no khajano
join instagram lagni no khajano
read moreAaliya
ketla nasibdar hoy chhe a loko jene aa khotti duniya maa sacho prem made chhe ♥️ ©Aaliya gujarati shayri
gujarati shayri #શાયરી
read morekosha
આંખ માં આંસુ હતા ને હોથો પર હસી , જ્યારે લીધો તે મારો હાથ તારા હાથ માં ત્યારે બસ એક જ વિચાર હતો મારા મન માં આ સમય અહીંયા જ રોકાય જાય , જ્યારે જોઇ મેં તારી ગુલાબી હસી ને તારા મુખ પર બસ એક જ વિચાર હતો મન માં બેસી તારા સામે બસ તને આમ જ જોયાં કરું ને આ સમય અહીંયા રોકાય જાય , તારા સાથે હોવા ના એહસાસ માં કંઇક અલગ જ જાદુ હતું ત્યારે બસ એક જ વિચાર હતો મારા મન માં આ સમય અહીંયા જ રોકાય જાય@k #Love #gujarati #shayri