Find the Latest Status about vini raman age from top creators only on Nojoto App. Also find trending photos & videos about, vini raman age.
Vini Patel
'Vini' તું તો મારા માટે ચા-કોફી જેવી છે જેમ વધારે 'ગરમ' હોય તેમ વધુ સારી લાગે... Vini
VR Budasana
યાદોના પાનાથી ભરેલી છે જિંદગી, સુખ અને દુ:ખના પ્રસંગોથી ભરેલી છે જિંદગી, એકલા બેસીને વિચારી તો જુઓ, પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે આ જિંદગી. ...VR... Vini Patel
VR Budasana
દિકરો એટલે સુખડનો ટુકડો. દીકરી એટલે કસ્તુરી.. અને પુત્રવધૂ એટલે કેસર... ત્રણેયને બરાબર સાચવી શકો તો એ ત્રણેય જાતે ઘસાઈને સુવાસ ફેલાવે ..... Vini Patel
VR Budasana
ભૂલી નથી ગયા, ખાલી મૂકી દીધું છે, બાકી આજે પણ એના એજ છીએ... Vini Patel
VR Budasana
ભગવાને સૃષ્ટિની રચના કરતા સમયે ત્રણ વિશેષ વાતોનું ધ્યાન રાખ્યું ૧ . અનાજમાં કીડા પેદા કર્યા , નહીતર લોકો આનો સોના - ચાંદીની જેમ સંગ્રહ કરતા . ૨ . મૃત્યુ પછી શરીરમાં દુર્ગધ ઉત્પન્ન કરી , નહીતર પોતાના સ્નેહીજનને કયારેય અગ્નિદાહ કે દફન ન કરત . ૩ . જીવનમાં સંકટ સાથે રડવાનું અને સમય સાથે ભુલવાનું આપ્યું . નહીતર જીવનમાં નિરાશા અને અંધકાર જ રહી જાત . કયારેય આશા , પ્રસન્નતા કે જીવવાની ઈચ્છા જ ન થાત . Vini Patel
VR Budasana
જીવનમાં કોઈપણ બાબતે હિંમત રાખશો તો ક્યારેય રસ્તો દેખાવાનું બંધ નઈ થાય... Vini Patel
VR Budasana
અજાણી પ્રીતના એકાદ અધકચરા ભરોસા પર... હૃદય રમતું મૂકી દીધું અકસ્માતોના રસ્તા પર.... Vini Patel