Find the Latest Status about loving kindness meaning in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, loving kindness meaning in telugu.
writer Devang Limbani
કંઈ ચિંતા ન કરતો, હું બેઠો છું. આ શબ્દોમાં જાદુઈ તાકાત છે. દરેક માણસની જિંદગીમાં ક્યારેક તો એવો તબક્કો આવતો જ હોય છે જ્યારે તેને સહાનુભૂતિ, હૂંફ કે સાંત્વનાની જરૂર પડે. માણસની હાજરી અને તેનું મૂલ્ય એવા સમયે જ પરખાતું હોય છે. હું બેઠો છું એ શબ્દો કોઈને ઊભા કરવા માટે પૂરતા છે. એ વાત તદ્દન સાચી છે કે કોઈ કોઈનું દુ:ખ લઈ શકતું નથી. જોકે, એ દુ:ખ હળવું જરૂર કરી શકે. કોઈને આપણે જરાકેય હળવાશ આપી શકીએ તો એ બહુ મોટી વાત છે. ©Devang Limbani #kindness #Loving #Inspiration
#kindness #Loving #Inspiration
read morepankti
meaning of true education... lack of #kindness.. #veryrare
Sushmita Srivastava
Angels exist in kindness. #kindness #faith #angels #art #editing
RaSh RaSh
Kindness is the sign of beautiful Heart.... Rs.... ©RaSh RaSh kindness #kindness
RaSh RaSh
Kindness is the peacefull part of whole Life.... RS.... ©RaSh RaSh kindness #kindness
Sudam Malik
Believe In The Magic Of Kindness. Believe in The magic of kindness.
Believe in The magic of kindness.
read more