Nojoto: Largest Storytelling Platform

New figurative language in literature Quotes, Status, Photo, Video

Find the Latest Status about figurative language in literature from top creators only on Nojoto App. Also find trending photos & videos about, figurative language in literature.

Stories related to figurative language in literature

    LatestPopularVideo

Shail Mehta

My Language કક્કા અને એબીસીડી વચ્ચે ઝોલા ખાય છે, મારી માતૃભાષા ઠંડા બરફના ગોલા ખાય છે.

વાંદરા અને મંકી વચ્ચે ઝોલા ખાય છે, મારી માતૃભાષા ઠંડા બરફના ગોલા ખાય છે.

મધ્યાહ્ન ભોજન અને બ્રેડબટર વચ્ચે ઝોલા ખાય છે, મારી માતૃભાષા ઠંડા બરફના ગોલા ખાય છે.

બાળગીત અને નર્સરી રાઇમ વચ્ચે ઝોલા ખાય છે, મારી માતૃભાષા ઠંડા બરફના ગોલા ખાય છે.

સાહેબ અને સર વચ્ચે ઝોલા ખાય છે, મારી માતૃભાષા ઠંડા બરફના ગોલા ખાય છે.

'હાજર ગુરૂજી' અને 'પ્રેઝન્ટ મે'મ' વચ્ચે ઝોલા ખાય છે, મારી માતૃભાષા ઠંડા બરફના ગોલા ખાય છે.

શિષ્યવૃત્તિ અને સેલ્ફ ફાઇનાન્સ વચ્ચે ઝોલા ખાય છે, મારી માતૃભાષા ઠંડા બરફના ગોલા ખાય છે.

કેસરી સાયકલ અને પીળી બસ વચ્ચે ઝોલા ખાય છે, મારી માતૃભાષા ઠંડા બરફના ગોલા ખાય છે.

કાળા પાટીયા અને સ્માર્ટ ક્લાસ વચ્ચે ઝોલા ખાય છે, મારી માતૃભાષા ઠંડા બરફના ગોલા ખાય છે.

નરીયા અને 'નરેન' વચ્ચે ઝોલા ખાય છે, મારી માતૃભાષા ઠંડા બરફના ગોલા ખાય છે.

વિશ્વ માતૃભાષા દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ 💐 💐

©Shail Mehta #MeriBhasha 
#Language 
#literature

Nojoto English

Share something for your language. #MeriBhasha #Language #literature #2words

read more
 Share something for your language.
#MeriBhasha #Language #Literature #2Words

Watcharakiete

Figurative drawing practice. #Art

read more
 Figurative drawing practice.

Real Foundation Guru

Monika Rathee (Raisin Vimal)

Rajdeep Mazumder

My Language আমার ভাষা বাংলা ভাষা,
যে ভাষাতে আছে বিশ্ব কবি রবীন্দ্রনাথ ঠাকুরের কথা,
আছে বিপ্লবী সুভাষ চন্দ্র বোসের কথা, আবার আছে নোবেল জয়ী অর্থনীতিবিদ অমর্ত্য সেনের কথা,আছে নোবেলজয়ী সত্যজিৎ রায়ের কতো চলচ্চিত্র,
এই ভাষা তে আছে কাজী নজরুল ইসলামের " মোরা একই বৃন্তে দুটী কুসুম হিন্দু-মুসলমান"!

©Rajdeep Mazumder #MeriBhasha
#language
#literature
#2words
#Nojoto
#Bengali
#nojotoapp
#Bengali_poem

Ganesh Kumar

#in home language #nojotovideo

read more

Sai Manohar

Language is the cultivation of human expression #expression #Art #yqbaba #literature

read more
Language


It's that fine art between texting and conversation, between stalking and company, between frivolity and seduction, between lusting and longing, between leaning and caressing, between impressing and expressing.
 Language is the cultivation of human expression

 #expression #art  #yqbaba #literature

Nojoto Hindi (नोजोटो हिंदी)

लिखें अपने ज़ज़्बात अपनी भाषा के नाम #MeriBhasha #Language #literature #2words #nojotoprompt

read more
 लिखें अपने ज़ज़्बात अपनी भाषा के नाम 
#MeriBhasha #Language #Literature #2Words

my open diary

in my language,

read more
 in my language,
loader
Home
Explore
Events
Notification
Profile