Find the Latest Status about love shayri in gujarati 390 from top creators only on Nojoto App. Also find trending photos & videos.
kosha
આંખ માં આંસુ હતા ને હોથો પર હસી , જ્યારે લીધો તે મારો હાથ તારા હાથ માં ત્યારે બસ એક જ વિચાર હતો મારા મન માં આ સમય અહીંયા જ રોકાય જાય , જ્યારે જોઇ મેં તારી ગુલાબી હસી ને તારા મુખ પર બસ એક જ વિચાર હતો મન માં બેસી તારા સામે બસ તને આમ જ જોયાં કરું ને આ સમય અહીંયા રોકાય જાય , તારા સાથે હોવા ના એહસાસ માં કંઇક અલગ જ જાદુ હતું ત્યારે બસ એક જ વિચાર હતો મારા મન માં આ સમય અહીંયા જ રોકાય જાય@k #Love #gujarati #shayri
Jinu Adaliya
Devang Kori
ખુલ્લા વાળ ચેહરા પર હળવુ સ્મિત રાખે છે, પ્રેમ કરવાની પણ તું કેટકેટલી અનોખી રીત આપે છે... ©Devang Kori #love#shayri #Gujarati #hindi
Darpan Thakkar
માંની લઇશ કદાચ! મારા શબ્દો માં તાકાત નઈ હોય, તારે જોઈએ છે, મારામાં એ વાત નઈ હોય, પરંતુ એ પણ તો સત્ય જ છે કે, તારી યાદ ના આવે, એવી કોઈ રાત નઈ હોય. un_kahin_dastan #un_kahin_dastan #anubhuti #Love #gujarati #shayri
#un_kahin_dastan #anubhuti #Love #gujarati #shayri
read more