Find the Latest Status about prasun homes kharadi from top creators only on Nojoto App. Also find trending photos & videos about, prasun homes kharadi.
Banshilal Kharadi
to teri or ane ko ji kiya bas ek tu hi hei jo mere dil pe chhai hue hei i love yuo jaan ©Banshilal Kharadi bl kharadi kllggmgh
bl kharadi kllggmgh #शायरी
read moreNana Lal kharadi
Hello gais my nana Lal kharadi ©𝕘𝕖𝕟𝕘 𝕜𝕚𝕟𝕘 𝕞𝕦𝕟𝕟 𝕘𝕖𝕟𝕘 𝕂𝕚𝕟𝕘 𝕞𝕦𝕟𝕟 Nana Lal kharadi #parent ahfgkjdvbjuidg
viral kharadi
સૂર્ય ના અજવાસમાં ક્યાં સુધી રહી સકવાના 'વિરલ' , આગિયા ને ભરીલો ખિસ્સામાં કારણ; રાત પડવાની. Viralkharadis poem# written by- viral kharadi
Viralkharadis poem# written by- viral kharadi
read moreviral kharadi
ભરતી ક્યાં કાયમ છે ને ઓટ પણ ક્યાં કાયમ છે , જે અડગ છે કિનારે, એ કિનારા જ કાયમ છે . કાલે ન'તો આજે છે પણ કાલે ની શું ખબર , જોને તારો જર્જરિત પ્રેમ એ ય ક્યાં કાયમ છે . પ્રેમ રસ તું વિખેરાવતી રેહ્જે આમજ ઉમ્રભર , ભલે ને એક બુંદ;જડપી લેવા 'વિરલ' અહી કાયમ છે. મૃત્યુ ના પગલા જોઈ જીવન પણ સાથ છોડી દે છે , પળ પળ ને તું જીવ દોસ્ત જિંદગી નો નશો ક્યાં કાયમ છે. મિલન માં હસવું ને વિરહ માં રડવું આ વળી શું ? ભાગ્ય' કે આપણે મળ્યા, નઈ તો તું'ને હું પણ ક્યાં કાયમ છે . જીવી લીધું જે હતું એ સાથે,અંતે તો એકલા જ લાગણી ઓ ને ક્યા સાચવું ,પ્રેમ તો પુસ્તકો માં એ કાયમ છે . -વિરલ ખરાડી Viralkharadis poem # written by - viral kharadi
Viralkharadis poem # written by - viral kharadi
read more