Nojoto: Largest Storytelling Platform

New જૂની યાદો Quotes, Status, Photo, Video

Find the Latest Status about જૂની યાદો from top creators only on Nojoto App. Also find trending photos & videos.

Meena Prajapati

#lovelife જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

read more
Unsplash એક એક પળ લાગે વર્ષ,
    કોઈ અજાણની કલ્પના કરું કે સચ્ચાઈ કહું,...

વાત કરી લીધી મનની છૂટે નાં સાથ,
ન કોઈ આંખડી બાંધી મનનો બાંધુ સાથ,

એકાંતે મન રડતું,
વિખરાયેલી જીંદગીનું મન ખીલ્યું,

ગમતું મળ્યું મીઠી લાગવા લાગી જીંદગી,
નાં માંય રે ઉમંગ હેત વરસાવતી લાગી જીંદગી....

©Meena Prajapati #lovelife  જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

Meena Prajapati

#Book જૂની કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા લાગણી કવિતા

read more
Unsplash પપ્પા,......

સ્વીકારી લીધી છે ઘણી નાની મોટી વાતોને મનમાં,
કેમના અધૂરા દિવસો પૂરા થાય વાતો કર્યા વિના,

નથી રહી કોઈ જીદ જેને પૂરી કરવા રિસાઈ જાઉં,
નથી રહી કોઈ કલ્પના જેના સપના જોઉં,

છબી જોઈ તમારી મનને શાંત કરું ,
વિખેરાઈ જાય મન તોય મનને રાજી કરું,

છું તમારી લાડકી દિકરી ,
એટલે તો આકરી જીંદગીની શરતો સ્વીકારી છે,...

©Meena Prajapati #Book  જૂની કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા લાગણી કવિતા

Dinesh Lodha

સેડ રોમાન્ટિક સ્ટેટ્સ તારી યાદો પ્રેમનું દર્દ દર્દભરી વાતો

read more
loader
Home
Explore
Events
Notification
Profile