Find the Latest Status about rajendrasinh babubhai makwana from top creators only on Nojoto App. Also find trending photos & videos about, rajendrasinh babubhai makwana.
Subhash Rana
साॅफाड़ा के मकवाना का छोरा है डारलीग किसी का गुलाम नहीं ©Subhash Rana makwana
makwana #Shayari
read moreWelcomeToDivaJunction
Logic Kaha Hai बाबू भाई :: अरे राजू मेहनत करने गया है रे बाबा !! श्याम :: अरे बाबू भाई ये क्या बोल गए !!! राजू और मेहनत 🤣🤣🤣🤣🤣 ©poeticdivanew #LogicHai #humor #Fun #Trending #Babubhai #Kathakaar #StandUp #Nojoto
"mahek" Monika makwana
Maa હું ઋણી છું એ વ્યકિતની જે મને આ દુનિયામાં લાઈ છે. મને શીખવાડી દુનિયાની રીત બાળકથી માણસ બનાઇ છે ન મારે દુનિયા મને મેણું એવી સમજણ આપી ઘડાઈ તે, ઝઘડો કરી પ્રેમ કરે પ્રેમભર્યા લાડના સંબંધોની લડાઈ છે. ભગવાનનું સ્થાન આપું તને પણ એ પ્રતિમાની મનાઈ છે, અદા કરી શકું તારું કરજ મને એ જ ફરજ અપાઈ છે. શબ્દોની અહીં સ્નેહની નાની ભેટ મારાં દ્વારા કરાઈ છે. જન્મદિવસની શુભેચ્છા સાથે કલમ મારી ઘસાઈ છે. ©Monika Makwana monika makwana
monika makwana #કવિતા
read more