Nojoto: Largest Storytelling Platform

New 'ગુજરાત गुजरात' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'ગુજરાત गुजरात' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'ગુજરાત गुजरात'.

    LatestPopularVideo

Mohmad Tanveer

पुरानी यादों की तस्वीर देखकर नया गम गुजरात जा रहा है #शायरी

read more

Bhavna Bhatt

#safar આપણું ગુજરાત... #કવિતા

read more
White *આપણું ગુજરાત* ૧-૫-૨૦૨૪

આપણાં દિલમાં ગુજરાત રહે છે,
આપણું  ગુજરાત એ  અનેરું છે.

પેહલી મે ગુજરાત સ્થાપના દિન છે,
આપણું ગુજરાત સૌનાં હૈયે વસે છે.

આપણાં ગુજરાતીઓ મોજીલા છે,
ગુજરાતી સંસ્કૃતિ સાહિત્ય રચે છે.

ગુજરાતી બોલીમાં આનંદ મળે છે,
આપણું  ગુજરાત  સૌને પ્યારું છે.

ભાવના  ભર્યા ભાવની  અસર છે, 
ગુજરાતી જ્યાં વસે ત્યાં મોજ છે.
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt #safar આપણું ગુજરાત... #Nojoto

Jaykishan Dani

ગુજરાત #વિચારો

read more
White .....આવું છે મારું ગુજરાત.....

જ્યાં વિરાજે ગિરિ ગિરનાર
જયાં દ્વારકાનો નાથ પાલનહાર
જ્યાં સોમનાથમાં તારણહાર
જ્યાં મોઢેરામાં સાક્ષાત તપનાર
જયાં અંબાજી મા દુઃખ હરનાર
જ્યાં આશાપુરા મા પરચો આપનાર
જયાં ત્રણેય દિશાએ જળધાર
જ્યાં ગીરમાં સાવજ ગર્જનાર
જ્યાં છંદ દુહા ડાયરા લલકાવનાર
જયાં મેઘાણી ને સૌરાષ્ટ્રની રસધાર
જયાં કલાપીનો કેકારવ ગાનાર
જ્યાં નરસિંહ મીરાને ભજનાર
જ્યાં ઘર બહાર જતી વેળાએ પગે લાગનાર
જયાં બેનડી ભાઈ માટે હાલરડાં ગાનાર
જ્યાં બાપ, દીકરાની રાહે આખી રાત જાગનાર
જ્યાં યજમાન, મહેમાનને તાણ કરનાર

જયકિશન દાણી
૦૧-૦૫-૨૦૨૪

©Jaykishan Dani ગુજરાત

Cricket

DC VS GT दिल्ली कैपिटल्स ने गुजरात के खिलाफ करीबी मुकाबले में 4 रन से जीत दर्ज की IPL2024 DCVSGT rishabhpant

read more

Krishna Rai

कौन से शहर को सपनो का शहर भी कहा जाता है ? आपका ऑप्शन है । (A) कोलकाता, (B) मुंबई, (C) गुजरात, (D) दिल्ली, #वीडियो

read more
loader
Home
Explore
Events
Notification
Profile