Nojoto: Largest Storytelling Platform

Best ગુજરાત Shayari, Status, Quotes, Stories

Find the Best ગુજરાત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutગુજરાતી to english translation, ગુજરાત સમાચાર, ગુજરાતી કોમેડી, ગુજરાતી સમાચાર, 'ગુજરાત परिचय',

  • 22 Followers
  • 42 Stories

Kunal Makwana (કેશવ)

Comment કરો તમારા વિચાર ... #ગુજરાતી_ગરવી_સાહિત્ય #ગુજરાત #ગુજરાતી #ગુજરાતીકવિતા #reelsinstagram #reelsvideo #gujarati #gujarati_garvi_sahitya #kunalmakwana #keshav_quote_poetry

read more

Vasim Gaha

#હા_અમે_ગુજરાતી #ગુજરાતી #ગુજરાત #મારું_ગુજરાત

read more
હા, અમે ગુજરાતી...

જીવનરૂપી એ ગાડી ભલેને ઉચી - નીચી થાતી,
આવડે છે હંકારતા અમને, હા અમે ગુજરાતી.

ગરબાથી   ગુંજી  ઉઠે  અહી પ્રત્યેકની  છાતી,
કાયમની આ જ છે ભાતી,હા અમે ગુજરાતી.

ધન્ય  જેના કારણે  એમાંની એક અહીંની માટી,
ને બીજી મધુર અમારી વાણી, હા અમે ગુજરાતી.

ઓળો રોટલો ને  છાશ ભેળી  મધુરતા પીરસાતી,
ખૂટે નઇ એકથી એવડી થાળી,હા અમે ગુજરાતી.

માર્ગ ભૂલેલની  આંગળી પકડી  રાહ બતાવનારા,
એવી ઉંચી અમારી ખાનદાની,હા અમે ગુજરાતી.

  ~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha #હા_અમે_ગુજરાતી #ગુજરાતી #ગુજરાત #મારું_ગુજરાત

sahil

#ગુજરાતી#શાયરી#ગુજ્જુ#ગુજરાત

read more
હું 'સુરા' પીને પણ ભાનમાં હતો ,
રાતે તારાઓ સાથે સંવાદ માં હતો ..

ક્યાં ખબર હતી કે થઇ જશે ચાંદ સાથે ઓળખાણ,
આજે એના *નૂર* ના લીધે બેભાન હતો..

શૈલેશ જોષી
સાહિલ... #ગુજરાતી#શાયરી#ગુજ્જુ#ગુજરાત

Aazad krinjesh

#ગુજરાત #ગુજરાતી #મૌસમ #પ્યાર #ચકચાર #ઉદય

read more
એના વગર રહી શકું છું હાલ પણ..
એ સમક્ષ આવી ઇરાદા પસ્ત કરી દે છે..
નવી દુનિયા નો સૂરજ ઉગવાની તૈયારી કરે કે..
એ દર્શન આપી આપી ને ઉદય અસ્ત કરી દે છે..
હું ખુશ થાઉં મારા સંસાર માં જ્યારે પણ..
ખુશીઓ નું ગળું ઘોટી એ દ્વસ્ત કરી દે છે.. #ગુજરાત
#ગુજરાતી
#મૌસમ
#પ્યાર
#ચકચાર
#ઉદય

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile