Nojoto: Largest Storytelling Platform

Best ગુજરાતીyqmotabhai Shayari, Status, Quotes, Stories

Find the Best ગુજરાતીyqmotabhai Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about'ગુજરાતી शायरी', 'ગુજરાતી हिन्दी english', 'सुविचार ગુજરાતી', हिन्दी বাংলা తెలుగు मराठी தமிழ் ગુજરાતી, 'ગુજરાતી हिन्दी',

  • 20 Followers
  • 191 Stories

sanjay sheoran

#canvasnclicks #Nature #jinal_prajapati #myclick #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #YourQuoteAndMine Collaborating with jinal prajapati #sanjaysheoran keerti srivastava

read more
है "परेशान दिल" मुझमें 
ये बेचैनी सी कैसी है

मेरे भीतर ये तेरी याद भी
साँसों के जैसी है

जो तुझसे दूर भी हूँ  तो भी
तू मुझमें समायी है

कहीं जाऊँ हर एक पल में
मुझे याद तू आयी है...$$!! #canvasnclicks 
#nature 
#jinal_prajapati 
#myclick 
#ગુજરાતી
#ગુજરાતીyqmotabhai  #YourQuoteAndMine
Collaborating with jinal prajapati #sanjaysheoran keerti srivastava

Darshana

#ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતીyqmotabhai #ગુજજુ #મન

read more
મન,
અકળ મન,
અકળાતું, ભીસાતું મન,
વિચારતું,અટવાતું,ડરતું,દુઃખાતું મન,
મણભર નો ભાર ભરીને આંખોમાં,
વરસાદી પાણીની જેમ ધીમું વરસતું મન.,
થાકતું, લડતું, જૂજતું,કંટાળતું તોય ,
હિંમત હાર્યા વગર જીવતું મન...
 #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતીyqmotabhai #ગુજજુ #મન

Darshana

#cinemagraph #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #yqmotabhai

read more
ભૂતકાળ સતત સાથે રાખીને જીવવું ક્યાં સુધી વ્યાજબી છે?  ભૂતકાળને સાથે રાખીને જીવતા વર્તમાનકાળનો ભોગ અપાતા જવાય છે,એની ખબર નથી પડતી... અણગમતું ભૂલી જવું જરૂરી છે ખરેખર જિંદગીમાં..નહીં તો જીવતા રહેવું મુશ્કેલ બની જાય છે.
એક વસ્તુનો વિચાર કરો કે ભૂતકાળની એ વસ્તુ,વ્યક્તિ કે સંજોગો કાંઈ સાથે છે? ના નથી બરાબર. સાથે કોણ છે વર્તમાન અને એની સાથે જોડાયેલી વ્યક્તિ , તો પછી વર્તમાનમાંની વસ્તુ, વ્યક્તિ ને સમયમાં તમે સુખ શોધી નથી શકતા તો તમને કયારેય સુખ મળશે જ નહીં કેમકે તમને સુખ જોઈતું જ નથી...ભૂતકાળ ભુલાતો નથી કે તમારે ભૂલવો નથી એ તમારે નક્કી કરવાનું એના પરથી તમને સમજાશે તમને શું જોઈએ છે જાતે નોતરેલું દુઃખ કે પોતે શોધેલું સુખ..
ભલે અઘરું છે પણ અશક્ય નથી !  #cinemagraph  #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #yqmotabhai

Darshana

#ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqmotabhai #yqgujarati #શબ્દો #ગુજરાતીyqmotabhai #gujarati

read more
કોઈને motivate કર્યા છે ક્યારેય?
કરી જોજો ખરેખર તમારા સારા શબ્દો , ને આપેલી હિમ્મત જે કામ કરી જાય છે, એ કોઈ મદદ કે પૈસા થી નથી થતી.તમારા એ સારા શબ્દો ને મોટિવેશનથી ભાંગી જવાની તૈયારી માં હોય એ માણસ ઉભું થઈ ને જે કરી બતાવે છે લાઈફમાં એ તો સમય જ બતાવી દે છે. અને એટલું તો આપણે કરી જ શકીએ..
ફકત થોડા સારા શબ્દો ને થોડોક સમય જ ખર્ચાશે !!!! #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqmotabhai #yqgujarati #શબ્દો  #ગુજરાતીyqmotabhai #gujarati

Darshana

#yqgujarati #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqmotabhai #gujarati #ગુજરાતીyqmotabhai

read more
ના બોલવામાં નવ ગુણ માની ને અડધી જિંદગી કાઢી નાખ્યા પછી એમ સાંભળવા મળે કે બહું બોલે છે ,તો પછી તો બોલી નાખવું જ સારું, આમ પણ સારા નથી તો શેનો એવોર્ડ જોઈએ છે,?! 
કડવું છે પણ સત્ય છે.
જરૂર શું છે એવા લોકો ના એવોર્ડ ની, જેના માટે તમારી કોઈ વેલ્યુ જ નથી.મન મારી ને સતત સારા પુરવાર થવા પ્રયત્ન કરવા કરતાં ,મનનું  ગમતું કરી લેવું સારું.! #yqgujarati #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqmotabhai #gujarati #ગુજરાતીyqmotabhai

Darshana

#હુંઅનેમારીવાતો #yqmotabhai #yqgujarati #ગુજરાતી #gujarati #વાત #ગુજરાતીyqmotabhai

read more
પોતાની કરતૂતો પરનાખીને પડદો,
લોકો કહે છે,જમાનો ખરાબ છે,
પોતાના પર આવે તો,
ખોટું થયું આ મારી સાથે,
 બાકી જો બીજા પર આવે
તો કહે કરમ એના જ ખરાબ છે. #હુંઅનેમારીવાતો #yqmotabhai #yqgujarati #ગુજરાતી #gujarati #વાત #ગુજરાતીyqmotabhai

Darshana

#હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતી #gujarati #ગુજરાતીyqmotabhai #સમજણ #yqmotivational

read more
ઘણીવાર બહું ગુસ્સો આવે,રડવું આવે કે સાલું કાંઈ કર્યા વગર આટલી બધી સજાઓ? એના કરતાં કાંઈક કરીને સજા ભોગવી લેવી સારી.,જે વસ્તુ તમે કરી જ ના હોય અને એના માટે તમને સતત દોષી ઠેરવીને મગજને ત્રાસ બીજા તરફથી ત્રાસ અપાયા જ જતો હોય તો? રડી ને,ગુસ્સો કરી ને,પોતાને ત્રાસ કરી લઈને સામેવાળાને ગમતું, જોઈતું રિએકશન આપવાની ધરાર જરૂર નથી.એટલું સ્ટ્રોંગ બની જવાનું કે સામેવાળું વ્યક્તિ વિચાર કરતું થયી જાય, કે આ સાલું શું થઈ ગયું? જીત પોતાની પોતાના ઉપર જ હોય છે, બાકી તો દુનિયામાં બધા જ તમને હરાવવા , પછાડવા, હેરાન કરવા ને ડિપ્રેસ કરવા બેઠા છે. કોઈ પોતાનું કે પારકું નથી હોતું, તમારો વર્તમાન સમય જ બતાડી દે છે  કે કોણ તમારું છે ને કોણ નથી. સમય તમારો તો બધા તમારા.. બાકી સમજી જવું...જરૂરી. #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતી #gujarati #ગુજરાતીyqmotabhai #સમજણ #yqmotivational

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #yqmotabhai #yqgujratiquotes

read more
કંઈક ખૂટે છે ખરું,
પણ અધૂરપની 
  મને ટેવ છે,
ઓળખી નહીં ,મને
હું તો એજ છું,
બસ જરા હવા 
હવે ફેર છે.  #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #yqmotabhai #yqgujratiquotes

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #yqmotabhai #yqgujarati #ગુજરાતીyqmotabhai

read more
ઉડાઉડ કરતી દીકરી પિંજરા માં પણ આખી life વગર ફરીયાદ કરે જીવી જાય છે એ સમજવા આ 21 દિવસ ઘર માં બંધ પુરુષો ને સમય મળ્યો છે. સમજો અને સાચવો સ્ત્રીઓને...બધા ના મૂડ પ્રમાણે જીવી ને ઘર માં રોજ રોજ ના એકધારા કામો પણ ઉત્સાહ થી કરે જ જાય છે ને બારી માંથી પોતાનું આકાશ જોઈ ને પણ કયારેક કપાયેલી પાંખોને યાદ કરી ને ફરી ડ્યૂટી માં જોડાઈ જાય છે. 21 દિવસ ના lockdown માં કંટાળેલા માણસો આખી life lockdown માં રહેવાની કલ્પના કરી જોવી તો કદાચ respect આપી શકશો સ્ત્રીને ! બાકી તો હવે કોઈ એવોર્ડ સ્ત્રી ને જોઈતો જ નથી. કેમ કે સ્ત્રી હોવું એ જ એક એવોર્ડ છે ને એ capable છે જાત ને એવોર્ડ આપવા !!!! 
Proud to be womaniya !!!!!!!! #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #yqmotabhai #yqgujarati #ગુજરાતીyqmotabhai

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #yqmotabhai #हिंदी #Hindi

read more
 तमाम उम्र, हसरतों का जनाज़ा लिए फिरती हैं...
कौन कहता है, औरतें मैय्यत को कन्धा नहीं देतीं..

 આખી જિંદગી પોતાની ઇચ્છાઓ ની મૈયત લઇને ફરે છે,
કોણ કહે છે કે સ્ત્રીઓ શબને કાંધ નથી આપતી..... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #yqmotabhai #हिंदी #hindi
loader
Home
Explore
Events
Notification
Profile