Nojoto: Largest Storytelling Platform

New aaje taro samay kale maro Quotes, Status, Photo, Video

Find the Latest Status about aaje taro samay kale maro from top creators only on Nojoto App. Also find trending photos & videos about, aaje taro samay kale maro.

    PopularLatestVideo

jinal dungrani"jinu"

taro maro sathvaro #meltingdown mayur #કવિતા

read more
તારો મારો સથવારો... 😍

જયાર  થી મળ્યો છે તારો સાથ, 
મારું જીવન ઝગમગે  છે, 
તું ફકત મારી જાન નહિ પણ પડછાયો પણ છે,
આજ સુધી માં મને મળેલ સુંદર નજારો છે તું, 
મારે જીવવા માટે, 
જો કોઈ અર્થ પુર્ણ વ્યક્તિ છે એ તું છે, 
તારું હાસ્ય  એટલે, 
બગીચા ના પુષ્પો ની સુંગધ,
તારા માંથી મળેલી એ પ્રેરણા,
જેણે મને એક નવી જ ખુશીઓ આપી, 
તું આભ માં ટમકતો  તારલીયો છે,
સદાયે હસ્તો  ને સમણાં માં આવતો,
મારા માટે તું જિંદગી નો સથવારો... 
Dedicated to someone 
Jiny the sayar taro maro sathvaro

#meltingdown  mayur

Bhavna Bhatt

Aaje... #Diwali #સમાજ

read more
*આજે કાળીચૌદસ* લેખ.. ૩-૧૧-૨૦૨૧

આજે કાળીચૌદસ છે... કાળીચૌદશને રૂપ ચતુર્દશી પણ કહેવાય છે... કાળીચૌદશ એટલે સાધકોનો સાધનાનો દિવસ અને તાંત્રિકોનો સ્મશાનમાં અઘોર સાધના કરવાનો દિવસ.. કાળીચૌદસે મહાકાળી માતાજી અને હનુમાનજીની ઉપાસના કરવાથી આખુંય વર્ષ સુખમય બની રહે છે..
એક કહેવત છે કે કાળીચૌદશના મેંશ આજયા ક્યાંય પાછાં પડે નહીં...
આપણાં પૂર્વજો કહેતા હતા કે કાળીચૌદશના ભક્તિનું ભાથું બાંધી લો તો જીવનમાં આવતી મુશ્કેલીઓથી બચી શકાય છે...
કાળીચૌદશે ચાર રસ્તા ઉપર વડાં કે   ભજીયા બનાવી મુકીને આવવાથી ઘરમાંથી કકળાટ દૂર થાય એવું ઘણાં લોકો માને છે ને એમ કરે છે પણ આવું કરવાથી કકળાટ દૂર થાય છે કે કેમ એ ખબર નથી..
કાળીચૌદશનાં રોજ ચૌદ દિવા પ્રગટાવી ને મૂકવામાં આવે છે... 
કાળીચૌદશના રોજ ઘર ઘરમાં ભજીયા, વડાં, દહીંવડા બનાવવામાં આવે છે...
ઘરનાં સભ્યો એકત્રિત થઈને પોતપોતાના ઈષ્ટ દેવની પૂજા ઉપાસના અને મંત્ર જાપ કરે છે..
આમ દિવાળીનાં દરેક દિવસોનું આગવું મહત્ત્વ છે...
કાળીચૌદશ તમારાં જીવનમાં ફળદાયી બની રહે એવી શુભેચ્છાઓ...
હેપી કાળીચૌદશ...
જય મહાકાળી મા... જય બજરંગબલી...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ....*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Aaje...#Nojoto

#Diwali

Urmila y

Badiya. Maro Maro or Maro #Comedy

read more
mute video

parthi kapdi

aaje pan satna #વિચાર

read more
mute video

Karishma Bharvani

aaje pan 6

read more
mute video

Rishi Sen Sen

kale kale #शायरी

read more
mute video

Ishu Gaur

Maro Bhai Maro #Love

read more
mute video

Shivam Shukla

Maro mujhe maro #Memes

read more
mute video

cutie pie

#taro

read more
Roj taro se baat karti hu Aur jb ye tutta hai bss teri khusi Aur tujhe mang liya karti hu





Rani kesharwani

©cutie pie #taro

Parth Savgan

#smoking chal ne aaje #Love

read more
ચાલને આજ થોડી વાતો કરી લઈએ 
ભલે દૂર તો પણ શબ્દોથી મળી લઈએ,

મારી જીદ ને તારી દાદાગીરી ભેળવીને 
એકબીજા પર ધોધમાર વરસી લઈએ..

©Parth Savgan #smoking chal ne aaje
loader
Home
Explore
Events
Notification
Profile