Find the Latest Status about naina and manpreet email from top creators only on Nojoto App. Also find trending photos & videos about, naina and manpreet email.
Maaz Ahmad
Manpreet Raina Esha Joshi imi mughal Naina (صحرا نشین)
Manpreet Raina Esha Joshi imi mughal Naina (صحرا نشین) #nojotophoto
read moreMaaz Ahmad
Hina shah Naina (صحرا نشین) Manpreet Raina Esha Joshi amna sheikh
Hina shah Naina (صحرا نشین) Manpreet Raina Esha Joshi amna sheikh #nojotophoto
read moreManpreet Singh Karkhal
ਅੱਜ ਜਦੋਂ ਮੈਂ ਦੇਖਿਆ ਉਹਨੂੰ ਓਹਦੇ ਮੁੱਖ ਤੇ ਨਹੀਂ ਸੀ ਨੂਰ ਉਹ ਮਿਲਣ ਤਾਂ ਆਈ ਸੀ ਪਰ ਓਹ ਬੜੀ ਸੀ ਮਜਬੂਰ #Manpreet
Manpreet Singh Karkhal
ਅੱਜ ਜਦੋਂ ਮੈਂ ਦੇਖਿਆ ਉਹਨੂੰ ਓਹਦੇ ਮੁੱਖ ਤੇ ਨਹੀਂ ਸੀ ਨੂਰ ਉਹ ਮਿਲਣ ਤਾਂ ਆਈ ਸੀ ਪਰ ਓਹ ਬੜੀ ਸੀ ਮਜਬੂਰ #Manpreet
💔દિલ, દોસ્તી અને મનની દાસ્તાન💔
કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં, દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં. ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ, બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં. હોટ મેલ મળશે અથવા મળશે યાહૂ ડોટ પર, મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં. જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા, ક્લિક કરો ને આવરણ સૌ ઊતરે ઈ-મેલમાં. રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર, સ્પર્શ એના ટેરવાંઓનો હશે ઈ-મેલમાં. હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો, પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેલમાં. જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી, બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં. શું કરી શકીએ પછી જો સરવર ડાઉન હો? કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમાં?! #email