Find the Best words_of_Vasim Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouti love you in different words, you hurt me with your words quotes, love thoughts in 3 words, wise words about love and breakups, love shayari hindi girlfriend 140 words,
Vasim Gaha
#WorldEnvironmentDay એ પણ એક જીવ, જેમ આપણે છીએ, જેના સહારે ટકયા, એને જ કાપીએ છીએ. #words_of_Vasim ©Vasim Gaha #WorldEnvironmentDay
Vasim Gaha
એની સામે એના જેવું આજ લગી થવાયું નઇ, જાત ફરતે માટી ચોંટી એથી 'વસીમ' ઉડાયું નઇ. #words_of_Vasim ©Vasim Gaha #Flower
Vasim Gaha
દોડ ભાગની જિંદગીમાં જઈ જઈને કયાં જશો? ઉતાવળ સામટી કરીને અંતે તો એકલા રહી જશો. #Words_of_Vasim ©Vasim Gaha #Life
Vasim Gaha
કોઈ સપનાઓથી પર રહી જયારે જીવશે, ડગમગ ભલે તોય ચાલતાં એ એક દિ શીખશે. #words_of_Vasim ©Vasim Gaha #walkingalone #words_of_Vasim #today
#walkingalone #words_of_Vasim #today
read moreVasim Gaha
ઉતરડા ભરીને હેમખેમ રાખી મૂક્યા છે સબંધોને, કોણ જાણે કયાં કામ આવે એ વૃત્તિ સૌની અહી. #Words_of_Vasim ©Vasim Gaha #achieve #words_of_Vasim #Life #new_thought
#achieve #words_of_Vasim #Life #new_thought
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited