Nojoto: Largest Storytelling Platform

જાણે તો ઘણું બધું છે તો પણ કેમ અજાણ બને છે ? ખબર

જાણે તો ઘણું બધું છે તો પણ કેમ અજાણ બને છે ? 
ખબર નહી કેમ પણ કઈ ભૂલ ની સજા આપે છે કે 
કઈ નવી પરીક્ષા મારા સંયમ ની લઇ રહી છે ? 
ચિંતા મારી તેને આજે પણ સતાવે છે પણ જતાવવા થી કેમ આટલી ડરે છે ? 

#તું_ને_તારી_વાતો 🤔💜😍

©adhura_sabdo
  #chaand