Nojoto: Largest Storytelling Platform

Best જીવન_મારું_અમૂલ્ય Shayari, Status, Quotes, Stories

Find the Best જીવન_મારું_અમૂલ્ય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 2 Stories

kaushik

સુપ્રભાત!! આજે #જીવન_મારું_અમૂલ્ય શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
આ ના મારું આ ના તારું
આ જીવન છે પ્રભુનું 
પ્રભુએ આપ્યું છે અમૂલ્ય જીવન 
કેમ આપણે વેડફી દઈએ?
દરેકના કિસ્મતમાં નથી હોતું સુખ
એવું માનવું એ પણ વધુ પડતું છે 
ભરોસો રાખવો ઈશ્વર પર
તો ખબર પડશે મારું અમૂલ્ય જીવન!
- કૌશિક દવે  સુપ્રભાત!!
આજે #જીવન_મારું_અમૂલ્ય શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile