Nojoto: Largest Storytelling Platform

Best gayatripatelquotes Shayari, Status, Quotes, Stories

Find the Best gayatripatelquotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about dil mera toot gaya hai song, hame kya ho gaya hai, jamane ko kya ho gaya, chain kho gaya hai, gay love story,

  • 1 Followers
  • 4 Stories

Gayatri Patel GP

અધૂરી જાણકારી સાથે મેદાનમાં ન ઉતરાય,
નહિ તો જીવનમાં અધૂરા ઘડાની જેમ છલકાય. #goodmorning #life #time #planning #gayatripatelquotes #gujju

Gayatri Patel GP

બનો એવા કે લોકો તમારા જેવા બનવા માંગે, 
અને પ્રભુ પાસે તમારા જેવું જીવન જીવવા માંગે. #lifequotes #positive #gayatripatelquotes #gujju

Gayatri Patel GP

સમજી જાય તો પણ મારે સમજવું નહિ
લખવું છે પણ હવે મારે કંઈ વાંચવું નહિ.
કામ તો ઘણું છે હવે એ પણ મારે કરવું નહીં.
જીવન જીવવા જેવું છે પણ જીવવું નહિ.
દુઃખ સહેવાય છે પણ દુઃખ સહન કરવું નહીં.
વેરી બની છે દુનિયા પણ મારે હવે તેની સામે નમવું નહિ.
હક જમાવ્યો છે જગત સામે પણ હવે રમવું નહિ.
ઘણા ગમ્યા ચેહરા આ મનને પણ જે ગમ્યું એ મળ્યું નહિ.
તો બસ હવે બીજી કોઈ આશ રાખવી નહિ.
જે છે એની વાતમાં મળે તો હવે તે પણ કરવું નહીં.
ગાયત્રી કંઈ કેટલુંય લખે શબ્દમાં પણ કોઈએ સમજવું નહિ.
ગમતી વ્યક્તિની વાત પણ હવે મારે કોઈને કહેવી નહીં.
બસ સમયના સહારે ચાલશે એમ બધું ચલાવવું નહિ. #nahi #gujjuquotes #gujju #gayatripatelquotes

Gayatri Patel GP

1st મે ગુજરાત સ્થાપના દિવસ
લખું તો શબ્દ ખૂટે 
બોલું તો લોકો પૂછે
મોંન રહું તો ઘણું સુજે
વ્યવહારમાં વાત કહે.
હાલતા ચાલતા લોકો કહે
આખી દુનિયા બધે ફરે.
અમારો ગુજજુ બોલ પડે.
ભલ ભલા કામો તારે.
સમય આવે તો માર પડે.
ગુજ્જુનો બોલ તો બધે જ પડે.
અમે છીએ ગરવી ગુજરાતી.
સુખ દુઃખના સહભાગના સાથી.
રાસ ગરબામાં શોધીએ સંગાથી.
આખી દુનિયાને નચાવે તે ગુજરાતી.
 #gujaratiquotes  #gayatripatelquotes #1st may


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile