Nojoto: Largest Storytelling Platform

Best policelife Shayari, Status, Quotes, Stories

Find the Best policelife Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthow to make puran poli in hindi, the... went to the police, police shayari in hindi, famous police quotes and sayings, how to make puran poli in marathi,

  • 3 Followers
  • 4 Stories

Gayatri Patel GP

આ ખાખી છે, તેનાથી તમારી દુનિયા હજી આખી છે.
આ ખાખી છે, તમને કપરા સમયે પણ સાચવી રાખી છે. 
આ ખાખી છે,જેમણે કોરોના સમયે પણ આખી રાત જાગી છે.
આ ખાખી છે,ગણેશ ચતુર્થી,ઈદ,હોળી,દિવાળીમાં ફરજ બજાવી છે. #khakhi #policelife

Gayatri Patel GP

જેના ઘરમાં પોલીસ છે એમને પૂછજો એમના પર શું વીતે છે.
અને આજે તમને સમર્થનમાં પણ મજાક મસ્તી સુજે છે.
લોકોની સેવા કરવા રસ્તા પર અડીખમ પોલીસને તમે સગા કહીને લૂંટી છે.
અર્ધી રાતે પકડાતા તમારા એક ફોન પર પોલીસ જ બચાવે છે.
કોમી રમખાણમાં,કરફ્યુ કે રેલીમાં તમને જલસા મળે છે.
દિવસના સમયે ધપ ધપતા તાપમાં ઉભેલી ભૂખી પોલીસ તમને સાચવે છે.
જેના ઘરમાં પોલીસ છે એમને પૂછજો એમના પર શું વીતે છે.
વાર તહેવારે ફરવા માટે પરિવાર પૂછે છે ત્યારે પોલીસ ડ્યુટી હોવાનું કહે છે.
જ્યારે પોલીસ કેસની અંગત વાતમાં ભલામણની રજુઆત કરે છે.
પોલીસના બાળકોને શાળા કાર્યક્રમમાં પણ પિતાની ગેરહાજરી ચુભે છે.
જ્યારે પોલીસ પોતાની લડત માટે સહકાર માંગે છે.
અર્ધી રાતે શહેરની ચાકણી માટે પોલીસ પેટ્રોલિંગ કરે છે.
ત્યારે આપણે ઘરમાં આરામથી રાતે સુતા છે.
ચોરી,ચકારી,લૂંટ માટે પોલીસ પાસે દોડે છે.
અને આજે એજ પોલીસ પોતાના હક માટે ઉભા છે.
પણ જાહેર જનતાની સેવા કર્યા પછી પણ પોલીસ પ્રસંગમાં જતા ખુદને રોકે છે.
જેના ઘરમાં પોલીસ છે એમને પૂછજો એમના પર શું વીતે છે. #policeman #policelife

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile